બહેન છે !😅😝😂😜🤣🤪
એક સુંદર પાતળા સરખામહિલાને કોઈએ પૂછ્યું કે, ‘મેડમ,તમારી તંદુરસ્તીનું રહસ્ય શું છે ?’ મહિલા સ્મિત કરીને બોલ્યા,‘કારણ કે હું બહુ “ચાલુ” છું !’😅😝😂😜🤣🤪 નજરથી નજર મળે તો પૂછો, કેમ છે ! નયન ઝુકાવી હસે તો સમજો પ્રેમ છે ! પણ જો, કમર ઝુકાવી સેન્ડલ ઉતારે તો સમજો,બહેન છે !😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ … Read more