એટલે કુતરા જેવો થઈ ગયો છે.😅😝😂😜🤣🤪

લોકો ગમે તેટલું ભણી લે,ડિગ્રી મેળવી લે,પરંતુ દુકાનોના દરવાજાઅંદર ખોલવા કે બહારતેમાં ભૂલ કરી જ બેસે છે.😅😝😂😜🤣🤪 છોકરી પપ્પુને : તમારો કૂતરો તોવાઘ જેવો દેખાય છે,તમે શું ખવડાવો છો તેને?પપ્પુ : આ વાઘ છે,પણ પ્રેમમાં પડ્યો છેએટલે કુતરા જેવો થઈ ગયો છે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી … Read more

એટલે કે તમે ખાલી હાથે આવો છો?!!!!😨😨😅😝😂😜🤣🤪

“આને કહેવાય પ્રેમ” પત્ની : ક્યાં જાવ છો?પતિ : મરી જાપત્ની : ગમે ત્યાં જાઓપણ સ્વેટર પહેરીને જાવ,બહાર બહુ ઠંડી છે,બીમાર પડશો તો તમારી ખબર છે.😅😝😂😜🤣🤪 એક છોકરી તેના બોયફ્રેન્ડને તેના ઘરનો રસ્તોકહી રહી હતી.!!“જુઓ, બિલ્ડીંગની અંદર આવ્યા પછી ડાબી બાજુએએક લિફ્ટ છે.!!લિફ્ટમાં આવો અને તમારી કોણી વડે 9 નંબરનું બટનદબાવો એટલે તમે નવમા માળે … Read more

રામ નામ સત્ય હૈ!!!😂😂😂

પતિ પત્નીને English શીખવાડી રહ્યો હતો.પત્નીએ બપોરે કહ્યું – ડિનર લઇ લો જી!!!પતિ- ડફોળ, ડિનર નહીં લંચ કહેવાય!પત્ની- ડફોળ તું…તારો આખા પરિવાર ડફોળ…નકામા આ રાતનું જ બચેલું ભોજન છેબહું હોશિયારી ના માર સમજ્યો!!!😂😂😂 આપણે પૂરી જીવન તે વાતવિચારવામાં જ વિતાવી દઇએ છીએ કે“ચાર લોકો શું કહેશે???”અને અંતમાં આ ચાર લોકોબસ એટલું જ કહે છે કે…રામ … Read more

બીજું કે પત્ની “નહીં” હોય તો!!!😂😂😂

એક મકાન માલિકે પોતાના ઘરની બહાર બોર્ડ માર્યું.“મકાન ભાડે આપવાનું છે,બાળકો વાળાએ સંપર્ક ના કરવો”તે વાંચીને ચિંટૂએ મકાન માલિકનોદરવાજો ખખડાવીને પૂછ્યું…ચિંટૂ- અંકલ, મને તમારું ઘર ભાડે આપશો??મારે કોઇ બાળકો નથી ખાલી માં-બાપ છે!!!😂😂😂 પતિઓ તેમના ઘરમાં ખુશ ખાલીબે કારણોથી હોઇ શકે છે…એક તો પત્ની “નવી” હોય તો!…અને બીજું કે પત્ની “નહીં” હોય તો!!!😂😂😂 (નોંધ : … Read more

તેમની પત્નીઓથી પરેશાન છે!!!😂😂😂

બે દારૂડિયા ઘરનું તાળુ ખોલી રહ્યા હતા.પણ હાથ કાપવાના લીધેતાળું ખોલી નહતા શકતા.પહેલો દારૂડિયો- હું ખોલું લાવ!!બીજો- ના હું ખોલી લઇશ,તું આ ઘરને પકડ . . .સાલું બહું હલે છે!!!😂😂😂 જો તમે તેવા લોકો,જે ઓફિસમાં કલાકો બેઠા રહેતા હોયતેમને મહેનતી માનતા હોવ તોજાણી લો કે તે બધા… તેમની પત્નીઓથી પરેશાન છે!!!😂😂😂 (નોંધ : આ તમામ … Read more

એની બહેનપણી બોલી,😅😝😂😜🤣🤪

પપ્પુ : કાલે દસ જણાએ ભેગા મળીનેમને એકલાને ધોઈ નાખ્યો.ગપ્પુ : પછી તેં શું કર્યું?પપ્પુ : મેં તેમને કહ્યું કે હિંમત હોય તોએક એક કરીને આવો.ગપ્પુ : પછી?પપ્પુ : પછી શું બધાએએક એક કરીને ફરી મને ધોઈ નાખ્યો.😅😝😂😜🤣🤪 એક કોલેજિયન છોકરી લટકો કરતાબોલી,‘મેરી તો હર સાંસ પે દસ લડકે મારતે હૈ.’ એની બહેનપણી બોલી,‘તો તુમ … Read more

તેઓ જીવતા લોકોને દફનાવે છે કે કેમ.😅😝😂😜🤣🤪

છોકરો પોતાની ગર્લફ્રેન્ડને :અમીર થી અમીર માણસ પણમારા પપ્પાની સામે વાટકો લઈને ઉભા રહે છે. ગર્લફ્રેન્ડ : તો પછી તારા પપ્પા બહુ અમીર હશે. છોકરો : ના તે પાણીપુરી વેચે છે.😅😝😂😜🤣🤪 એક સુંદર સ્ત્રીનો બિમાર પતિ દુનિયા છોડીને જતો રહ્યો.તેની દફનવિધિના બીજા દિવસેતેમનો પડોશી તેમના ઘેર આવ્યો.તેને ધીરેથી તે સ્ત્રીને કહ્યુ : ભાભી, ચિંતા ન … Read more

તેટલા જ કપાવ્યા છે.😅😝😂😜🤣🤪

મગનલાલ : ડોકટર, મને એક મોટો પ્રોબ્લેમથઈ ગયો છે!ડોકટર : શું થયું છે?મગનલાલ : વાત કરતી વખતે મને માણસનોઅવાજ સંભળાય છે, પણ કાંઈ દેખાતું નથી.ડોકટર : આવું કેટલા વખતથી થાય છે?મગનલાલ : જ્યારથી ઘરમાં ટેલિફોન આવ્યો છેત્યારથી.😅😝😂😜🤣🤪 HR : તમે ક્યાં ગયા હતા?કર્મચારી : વાળ કપાવવા.HR : ઓફિસના સમયમાં કેમ ગયા હતા?કર્મચારી : વાળ ઓફિસના … Read more

હવે ખબર પડી? ટોર્ચ કઈ રીતે પકડાય છે.😅😝😂😜🤣🤪

એક દુ:ખી પતિએ કહ્યું : આવા જીવન કરતાંયમરાજ મને લઈ જાય એ સારું.એવામાં અચાનક યમરાજ આવ્યા અનેબોલ્યા : ચાલ તને લેવા આવ્યો છું.પતિ : અરે પ્રભુ,હવે માણસ મજાક પણ ના કરી શકે.😅😝😂😜🤣🤪 રાત્રે રૂમનું તાળું ખરાબ થઈ ગયું હતું.પત્નીએ ટોર્ચ મને પકડાવી અનેપોતે તાળું ખોલવા લાગી ગઈ.ઘણો સમય થઈ ગયો હતો,પણ તાળું ખુલવાનું નામ જ … Read more

નોકરાણી સાથે લગ્ન કરી લીધા છે.😅😝😂😜🤣🤪

સંતા : નેપોલિયનની વાત સાચી છે યાર,દુનિયામાં કંઈ અશક્ય નથી. બંતા : પણ, હુ તો કહુ છુ કેઆ વાત ત્યારે સાબિત થાય જ્યારે કોઈએક હાથમાં બે તરબૂચ પકડી બતાવે.😅😝😂😜🤣🤪 બંતા : અરે સંતા,તારા ઘરમાં તો નોકરાણી હતી તો પછીતુ કેમ વાસણ ઘોઈ રહ્યો છે ? સંતા : બંતા ભાઈ,થોડા દિવસો પહેલા જ મેએ નોકરાણી સાથે … Read more