રાજુ: મારે તને એક વાત કરવી છે,😅😝😂😜🤣🤪
સંતાસિંહ અને બંતાસિંહ એક સાઈકલ લઈને ડબલ સવારીમાં ફરવા નીકળ્યા.ડામરની સડક સુંદર, હરિયાળી ટેકરીઓ પર થઈને જતી હતી.પણ આગળ જતા એક ઢાળ બહુ જ ઊંચો હતો.પાછળ બેઠેલા સંતાસીન્હેં કહ્યું, ‘બંતા, તું એકલો થાકી જઈશ.આપણે એક કામ કરીએ. હું પાછલી સીટ પર બેસીને પેડલ મારું છું,તું સાઈકલનું હેન્ડલ સંભાળ.’જોર કરતા કરતા માંડ માંડ એમની સાઈકલ ઢાળ … Read more