એક મિત્રએ પથ્થર ફેંક્યો.😅😝😂😜🤣🤪

કિડનેપર : તમારો દીકરો હવે અમારાકબજામાં છે.5 લાખ આપીને લઈ જાવ.માં : જરા તેની સાથે વાત કરાવો.કિડનેપરે દીકરાને ફોન આપ્યો.માં : તને મેં કોથમીર લેવા મોકલ્યો હતો નેતું રખડવા નીકળી પડ્યો?હવે કોથમીર કોણ લાવી આપશે.😅😝😂😜🤣🤪 પત્ની : હાય રામ,તમારા માથામાંથી લોહી કેમ નીકળે છે?પતિ : મારા એક મિત્રએ પથ્થર ફેંક્યો.પત્ની : તો તમારે પણવળતો જવાબ … Read more

એમાં તૂટી જાય એવી એકેય વસ્તુ નથી.😅😝😂😜🤣🤪

એક જમાનો હતોજ્યારે લોકો તેમના ઘરના દરવાજા પરલખતા હતા – અતિથિ દેવો ભવ, પછી લખવા લાગ્યા – શુભ લાભ, પછી લખવા લાગ્યા – વેલકમ, અને હવે લખે છે – કૂતરાઓથી સાવધાન.😅😝😂😜🤣🤪 એક પ્રવાસી રેલવેના ડબ્બામાં ચડ્યો અનેપતરાની સૂટકેસ ઉપરની બર્થ ઉપરએવી રીતે મૂકી કેતેનો અરધો ભાગ બર્થની અંદર અનેઅરધો ભાગ બર્થની બહાર રહેતો હતો.એ બર્થની … Read more

બીજુ કંઇ નહિ.😅😝😂😜🤣🤪

સ્ત્રીને એની મંજિલ સુધીપહોંચતા કોઈ રોકી ન શકે,બસ… રસ્તામાં પાણીપુરી વાળોનો મળવો જોઈએ.😅😝😂😜🤣🤪 રમેશ : જો તારી પત્ની સુંદર, સમજદાર,ઘ્યાન રાખવાવાળી,ક્યારેય ગુસ્સો ના કરનારી,બળતરા ના કરનારીઅને સ્વાદિષ્ટ ભોજન બનાવનારી હોયતો તને કેવું લાગશે?સુરેશ : માત્ર ને માત્ર એક અફવા,બીજુ કંઇ નહિ.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં … Read more

પછી જ્યાં જવું હોય ત્યાં જા.😅😝😂😜🤣🤪

લોકો ગમે તેટલું ભણી લે,ડિગ્રી મેળવી લે, પરંતુ દુકાનોના દરવાજાઅંદર ખોલવા કે બહારતેમાં ભૂલ કરી જ બેસે છે.😅😝😂😜🤣🤪 નીતિન : “I am going” નો અર્થ શું થાય? મોહન : હું જાઉં છું. નીતિન : અરે તું આમ કેવી રીતે જઈ શકે છે?મેં આ પ્રશ્ન 10 લોકોને પૂછ્યોઅને બધા એ જ કહે છે કે હું જાઉં … Read more

આટલો કકળાટ કેમ કરે છે ?’😅😝😂😜🤣🤪

મનિયાના મિત્ર રાજુએ આવીને કહ્યું : ‘મનિયા !મને અત્યારે દસ રૂપિયાની જરૂર છે.’ આ સાંભળી મનિયાએ કહ્યું : ‘મને અત્યારે૨૦ રૂપિયાની જરૂર છે.’ રાજુએ પૂછ્યું : ‘પણ તણે આમ ૨૦ રૂપિયાનીશી જરૂર છે ?’ મનિયાએ કહ્યું :‘એમાંથી મારે દસ રૂપિયા તને આપવા છે.’😅😝😂😜🤣🤪 મનિયો : ‘મમ્મી ! તું કાયમ કહ્યા કરે છે ને કેમારો મનુ … Read more

એ માનતો જ નથી ને !’😅😝😂😜🤣🤪

એક વખત મનિયાએ જોયું તો કાકાના માથેપાટો બાંધ્યો હતો.મનિયાએ કહ્યું, ‘અંકલ !આ તમારા માથે પાટો શેનો બાંધ્યો છે ?’અંકલે ખીજાઈને કહ્યું : ‘મનિયા !પેલો સામે થાંભલો તને દેખાય છે ?’મનિયો કહે : ‘હા દેખાય છે.’અંકલે કહ્યું : ‘એ મને નહોતો દેખાયો એટલે.’😅😝😂😜🤣🤪 એક દિવસ મનિયાના પાડોશી રમણલાલેમનિયાના પપ્પા પાસે આવીને ફરિયાદ કરતાંકહ્યું : ‘જુઓ !આ … Read more

કૂતરાઓથી સાવધાન.😅😝😂😜🤣🤪

એક પ્રવાસી રેલવેના ડબ્બામાં ચડ્યો અનેપતરાની સૂટકેસ ઉપરની બર્થ ઉપરએવી રીતે મૂકી કેતેનો અરધો ભાગ બર્થની અંદર અનેઅરધો ભાગ બર્થની બહાર રહેતો હતો.એ બર્થની નીચે એક યુવતી બેઠી હતી.એણે ગભરાતાં ગભરાતાંપૂછ્યું : જો આ સૂટકેસ મારી ઉપર પડશે તો?પ્રવાસી : તો કશો જ વાંધો નથી બહેન,એમાં તૂટી જાય એવી એકેય વસ્તુ નથી.😅😝😂😜🤣🤪 એક જમાનો હતોજ્યારે … Read more

નો મળવો જોઈએ.😅😝😂😜🤣🤪

રમેશ : જો તારી પત્ની સુંદર, સમજદાર,ઘ્યાન રાખવાવાળી,ક્યારેય ગુસ્સો ના કરનારી,બળતરા ના કરનારીઅને સ્વાદિષ્ટ ભોજન બનાવનારી હોયતો તને કેવું લાગશે?સુરેશ : માત્ર ને માત્ર એક અફવા,બીજુ કંઇ નહિ.😅😝😂😜🤣🤪 સ્ત્રીને એની મંજિલ સુધીપહોંચતા કોઈ રોકી ન શકે,બસ… રસ્તામાં પાણીપુરી વાળોનો મળવો જોઈએ.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં … Read more

તેમાં ભૂલ કરી જ બેસે છે.😅😝😂😜🤣🤪

નીતિન : “I am going” નો અર્થ શું થાય? મોહન : હું જાઉં છું. નીતિન : અરે તું આમ કેવી રીતે જઈ શકે છે?મેં આ પ્રશ્ન 10 લોકોને પૂછ્યોઅને બધા એ જ કહે છે કે હું જાઉં છું.તું આનો સાચો જવાબ જણાવપછી જ્યાં જવું હોય ત્યાં જા.😅😝😂😜🤣🤪 લોકો ગમે તેટલું ભણી લે,ડિગ્રી મેળવી લે, પરંતુ … Read more

દસ રૂપિયા તને આપવા છે.’😅😝😂😜🤣🤪

મનિયો : ‘મમ્મી ! તું કાયમ કહ્યા કરે છે ને કેમારો મનુ તો લાખ રૂપિયાનો છે,શું એ વાત સાચી છે કેમારી કિંમત એક લાખ રૂપિયા છે ?’મમ્મી : ‘હા બેટા !તું મારા માટે લાખ રૂપિયા કરતાં પણવધુ વ્હાલો અને કિંમતી છે.’મનિયો : ‘તો પછી તું મનેએક રૂપિયો વાપરવા માટે આપતી વખતેઆટલો કકળાટ કેમ કરે છે … Read more