‘એ મને નહોતો દેખાયો એટલે.’😅😝😂😜🤣🤪
એક દિવસ મનિયાના પાડોશી રમણલાલેમનિયાના પપ્પા પાસે આવીને ફરિયાદ કરતાંકહ્યું : ‘જુઓ !આ તમારો મનિયો મારી નકલ કરે છે.એને એવું ના કરવા સમજાવી દો.’મનિયાના બાપાએ ગુસ્સે થઈને કહ્યું : ‘શું કરું ?આ નફફટ નાલાયકને કેટલીય વખત કહ્યું છે કેકોઈ પણ મૂરખની નકલ કરી વાનરવેડા ના કર,પણ એ માનતો જ નથી ને !’😅😝😂😜🤣🤪 એક વખત મનિયાએ … Read more