ઉપવાસ કરતા શીખી ગયો છે.😅😝😂😜🤣🤪

પત્ની : તમને યાદ છેલગ્ન પહેલા તમે મને મળવાછત કૂદીને આવતા હતા.હવે એવી હિંમત છે તમારામાં?પતિ : અરે…હવે તો તારું આવું સ્વરૂપ જોઈનેહું ધાબેથી કુદી જાવ એવી સ્થિતિ છે.😅😝😂😜🤣🤪 પતિ (પત્નીને) : આજે સવારે કોણ જાણેકોનું મોં જોઈને ઉઠ્યો હતો કેદિવસનું જમવાનું પણ નસીબ થયું નહિ.પત્ની (પતિને) : મારુ માનો તોબેડરૂમમાં લાગેલો અરીસો કચરામાં ફેંકી … Read more

ફરી સુઈ જવું જોઈએ.😅😝😂😜🤣🤪

સાસુ : વહુ… સાંભળે છે?આજે બા નું શ્રાધ્ધ છે તો પુરીમાં હળદર વધુ નાખજે.બા ને એવી ભાવતી હતી.લિજ્જતનો પાપડ તળજે. બા ને ભાવતા હતા.તળેલા મરચાં ઉપર ધાણાજીરું, મીઠું અને હિન્ગ ભભરાવજે.બા ને એવાં મરચાં જ ભાવતાં.દુધપાક ડીપ ફ્રીઝમાં મુકજે, બા ને ચિલ્ડ જ ભાવતું હતું.વહુ : મમ્મી ભેગું ભેગુંભરેલા રીંગણાંનું શાક ને જીરા રાઇસ પણ … Read more

અડકવું નહિ.’😅😝😂😜🤣🤪

ભોલુજીએ નદી કિનારે ઉભા રહેલાબાળકને કહ્યુ : હુ તરીને આવુ છુ,ત્યાં સુધી તુ મારી ચપ્પલ સાચવીશ તોહુ તને પાઁચ રૂપિયા આપીશ.બાળકે ભોળપણથી પૂછ્યુ :તમે ડૂબી જશો તોઆંટી મને પાઁચ રૂપિયા આપશે ને ?😅😝😂😜🤣🤪 એક ભાઈએ દૂરથી એક બોર્ડ થાંભલા પરઊંચે લગાડેલું જોયું,તે પાસે ગયા, પરંતુએ બોર્ડ પર લેખેલા અક્ષરો બહુ નાના હતાએટલે એમને બરાબર વંચાયું … Read more

પેલી ડાકણ અત્યારે રસોડામાં છે.😅😝😂😜🤣🤪

પતિ-પત્ની વચ્ચે 1 કલાક સુધી ચાલેલાઝઘડાનો અંત આ એક વાક્ય સાથે આવ્યો. પતિ : તું સુંદર છે તો કંઈ પણ કહેશે? એ પછીપતિને ચા અને બિસ્કિટ બંને મળ્યા.😅😝😂😜🤣🤪 પત્નીએ નવો ફોન અને સિમ લીધો. પતિને સરપ્રાઈઝ આપવાતેણે રસોડામાં જઈને પતિને ફોન કર્યો. પત્ની (અવાજ બદલીને) : કેમ છો? પતિ : ડાર્લિંગ, હું પછી ફોન કરીશ,પેલી … Read more

કાન નીચે બે લગાવી દીધી.😅😝😂😜🤣🤪

ટિંકુ : પપ્પા તમે કહ્યું હતું કે આપણાથીનાના હોય એને મારવા જોઈએ નહીં. પપ્પા : હા દીકરા. પણ થયું શું? ટિંકુ : તો તમે આ વાત અમારા માસ્ટરનેસમજાવો ને.😅😝😂😜🤣🤪 ટિંકુ : પપ્પા તમને મારી શાળામાં બોલાવ્યા છે.પિતા : શું થયું?ટિંકુ : ગણિતના માસ્તરે પૂછ્યું હતું 5×8 કેટલા થાય?મેં કહ્યું – 40.પિતા : જવાબ તો સાચો … Read more

દુકાનદારના હોશ ઉડી ગયા!😅😝😂😜🤣🤪

પ્લેટફોર્મ પરથી ઊપડતી ગાડી જોઈનેદુ:ખી થતો પતિ બોલ્યો :જો તેં તૈયાર થવામાં આટલું મોડું ન કર્યું હોતતો આપણે આ ગાડીમાં બેસી ગયા હોત.આ સાંભળી પત્ની બોલી : હા.અને તેં જો મને આટલી બધીઉતાવળ ન કરાવી હોત તોહવે પછીની ગાડી માટેઆપણે આટલી બધી રાહ જોવી ન પડત.😅😝😂😜🤣🤪 દુકાનદાર : કેવો ડ્રેસ દેખાડું?સ્ત્રી : ભાઈ,એવો ડ્રેસ દેખાડો … Read more

ખરાબ વિચારી શકે છે.😅😝😂😜🤣🤪

બે મિત્રો ઝઘડી રહ્યા હતા.એક મિત્રએ ઉગ્ર થઈને બીજા મિત્રનેકહ્યું : તું મારી વાત સમજતો કેમ નથી?મને લાગે છે કેતારા મગજમાં ભૂસું ભરાયેલું છે.બીજા મિત્રે શાંતિથીકહ્યું : મારા મગજમાં ભૂંસું ભરાયેલું છે,તેથી જ સ્તોતું ક્યારનો મારું મગજ ખાધા કરે છે.😅😝😂😜🤣🤪 દારૂ અને સિગરેટ પીવા વાળો માણસક્યારેય મતલબી હોતો નથી…કારણ કે,જે પોતાના શરીર સાથે મતલબી નથી,તે … Read more

તમારા બાપનું શું જાય સે?😅😝😂😜🤣🤪

ઝેબ્રા ક્રોસિંગ પર આમથી તેમ દોડી રહેલારમેશને જોઈને દિનેશ બોલ્યો :તું ઝિબ્રા ક્રોસિંગ પર આમ થી તેમશા માટે દોડી રહ્યો છે?રમેશ : હું આટલો મોટો પિયાનો વગાડવાનીકોશિશ કરી રહ્યો છું.😅😝😂😜🤣🤪 ટીચર : હાલ ભૂરા..માની લે તારી પાસે 10 ચોકલેટ છે.ભૂરો : શું કામ માનું?ટીચર : માની લે ને તારા બાપનું શું જાય છે?ભૂરો : ઓકે.ટીચર … Read more

તોય ઘરમાં તપેલી ઉડે છે.😅😝😂😜🤣🤪

ચિન્ટુ : મમ્મી,મારા પપ્પાના માથા પર વાળ કેમ નથી?મમ્મી : તેઓ બહુ બુધ્ધિશાળી છે તેથી.ચિન્ટુ : તો મમ્મી,તારા વાળ આટલા લાંબા વાળ કેમ છે?મમ્મી : ચલ જા હવે વાંચવા બેસ.😅😝😂😜🤣🤪 જૂના જમાનામાંરાજા યુદ્ધમાંથી પાછો ફરે તોએકાદ પટરાણી લેતો આવે,તો પણ રાણી સહન કરી લેતી.ને હવે તો ઓફિસથી ઘરે આવતા,જો કોબીને બદલે ફ્લાવર લઈ આવેતોય ઘરમાં … Read more

બોલ્યા આભાર છે ઈશ્વરનો.😅😝😂😜🤣🤪

છગન કૂતરાની પુછડીમાં પાઈપ ભરાવીને બેઠો તો.મગન : આ શું કરે છે?તને કહેવત ખબર નથીકૂતરાની પૂંછડી દાંટો તોય વાકી ને વાકી જ રે.છગન : પણ હું ક્યાં પુછડી સીધી કરું છું,હું તો પાઈપ વાંકો કરું છું.😅😝😂😜🤣🤪 પપ્પુએ ઘરે આવીને પપ્પાને કહ્યુ :આજે શાળામાં શિક્ષકે મને પૂછ્યુ કેતમે કેટલા ભાઈ-બહેન છો?તો મેં કહ્યુ હું એકનો એક … Read more