જે તું રોજ મહાભારત કરે છે.😅😝😂😜🤣🤪

દાદીને ગીતા વાંચતા જોઈનેપૌત્રએ તેની મમ્મીને પૂછ્યું :દાદી કઈ પરીક્ષાની તૈયારી કરે છે?માં : દીકરા તે અંતિમ વર્ષની તૈયારીકરી રહ્યા છે.દાદી : હા, તારી નાની સાથે-સાથેમારે પણ પરીક્ષા આપવાની છે.😅😝😂😜🤣🤪 પત્ની પતિ સાથે પોતાના પિયરમાં જઈરહી હતી.પત્ની (રસ્તામાં) : તમે મારી સાથેઆવી તો રહ્યા છો,પણ મારા ઘરમાં ઝઘડો ના કરતા.પતિ : કેમ?પત્ની : એ મારા … Read more

કોશિશ કરી રહ્યો છું.😅😝😂😜🤣🤪

ટીચર : હાલ ભૂરા..માની લે તારી પાસે 10 ચોકલેટ છે.ભૂરો : શું કામ માનું?ટીચર : માની લે ને તારા બાપનું શું જાય છે?ભૂરો : ઓકે.ટીચર : હા તો…હવે એમાંથી હું પાંચ લઈ લઉં તો કેટલી વધે?ભૂરો : 15.ટીચર : એ કઈ રીતે?ભૂરો : માની લ્યોને તમારા બાપનું શું જાય સે?😅😝😂😜🤣🤪 ઝેબ્રા ક્રોસિંગ પર આમથી તેમ … Read more

ચલ જા હવે વાંચવા બેસ.😅😝😂😜🤣🤪

જૂના જમાનામાંરાજા યુદ્ધમાંથી પાછો ફરે તોએકાદ પટરાણી લેતો આવે,તો પણ રાણી સહન કરી લેતી.ને હવે તો ઓફિસથી ઘરે આવતા,જો કોબીને બદલે ફ્લાવર લઈ આવેતોય ઘરમાં તપેલી ઉડે છે.😅😝😂😜🤣🤪 ચિન્ટુ : મમ્મી,મારા પપ્પાના માથા પર વાળ કેમ નથી?મમ્મી : તેઓ બહુ બુધ્ધિશાળી છે તેથી.ચિન્ટુ : તો મમ્મી,તારા વાળ આટલા લાંબા વાળ કેમ છે?મમ્મી : ચલ જા … Read more

હું તો પાઈપ વાંકો કરું છું.😅😝😂😜🤣🤪

પપ્પુએ ઘરે આવીને પપ્પાને કહ્યુ :આજે શાળામાં શિક્ષકે મને પૂછ્યુ કેતમે કેટલા ભાઈ-બહેન છો?તો મેં કહ્યુ હું એકનો એક છું.પપ્પા ઉત્સુકતાથી બોલ્યા : તો પછીશિક્ષકે શું કહ્યું?પપ્પુ : તેઓ બોલ્યા આભાર છે ઈશ્વરનો.😅😝😂😜🤣🤪 છગન કૂતરાની પુછડીમાં પાઈપ ભરાવીને બેઠો તો.મગન : આ શું કરે છે?તને કહેવત ખબર નથીકૂતરાની પૂંછડી દાંટો તોય વાકી ને વાકી જ … Read more

મારે પણ પરીક્ષા આપવાની છે.😅😝😂😜🤣🤪

પત્ની પતિ સાથે પોતાના પિયરમાં જઈરહી હતી.પત્ની (રસ્તામાં) : તમે મારી સાથેઆવી તો રહ્યા છો,પણ મારા ઘરમાં ઝઘડો ના કરતા.પતિ : કેમ?પત્ની : એ મારા પિતાનું ઘર છે.પતિ : તો મારા પિતાનું ઘર કુરુક્ષેત્ર થોડી છે,જે તું રોજ મહાભારત કરે છે.😅😝😂😜🤣🤪 દાદીને ગીતા વાંચતા જોઈનેપૌત્રએ તેની મમ્મીને પૂછ્યું :દાદી કઈ પરીક્ષાની તૈયારી કરે છે?માં : … Read more

હવે કોથમીર કોણ લાવી આપશે.😅😝😂😜🤣🤪

પત્ની : હાય રામ,તમારા માથામાંથી લોહી કેમ નીકળે છે?પતિ : મારા એક મિત્રએ પથ્થર ફેંક્યો.પત્ની : તો તમારે પણવળતો જવાબ આપવો જોઈએ ને,તમારા હાથમાં કંઈ નહોતું?પતિ : હતો ને, તેની પત્નીનો હાથ હતો.પછી પત્નીએ પણ પથરા ફેંક્યા.😅😝😂😜🤣🤪 કિડનેપર : તમારો દીકરો હવે અમારાકબજામાં છે.5 લાખ આપીને લઈ જાવ.માં : જરા તેની સાથે વાત કરાવો.કિડનેપરે દીકરાને … Read more

ડીગ્રી ગોળ વાળીને કેમ😅😝😂😜🤣🤪

તરસી જશો મને જોવા માટે પણ, બસ એકવાર 5-10 હજાર ઉધાર આપી તો જુઓ !!😅😝😂😜🤣🤪 ડીગ્રી મેળવ્યા બાદ ધીમે ધીમે સમજાઈ રહ્યું છે કે ડીગ્રી ગોળ વાળીને કેમ આપવામાં આવે છે !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ … Read more

બોલો મિત્રો હજુ😅😝😂😜🤣🤪

હવે તો સિંગલ હોવું એ પણ કોઈ ગુપ્તરોગ જેવું થઇ ગયું છે, કહેતા પણ શરમ આવે છે !!😅😝😂😜🤣🤪 બોલો મિત્રો હજુ આઝાદ ફરી રહ્યા છો કે પછી લઇ લીધા કોઈએ લપેટામાં !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ … Read more

નહાવાનું કેન્સલ !!😅😝😂😜🤣🤪

ગામડાની ક્રિકેટમાં અમ્પાયર બનવું સરળ નથી, વાત વાતમાં ગાળો સાંભળવી પડે છે !!😅😝😂😜🤣🤪 છોકરાઓ મોડા ઉઠે એટલે એમનું પહેલું Decision, આજે નહાવાનું કેન્સલ !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના … Read more

દાઢી SET કરવામાં આપે છે !!😅😝😂😜🤣🤪

જો તમને ઈચ્છા હોય કે વેલેન્ટાઇન ડે પર તમને ફૂલ મળે તો કુંડામાં ઉગાડી લો !!😅😝😂😜🤣🤪 આજકાલ અમુક છોકરાઓ છોકરી SET કરવામાં ધ્યાન આપવાના બદલે દાઢી SET કરવામાં આપે છે !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ … Read more