પુરુષ જ એને આપી શકે છે !!😅😝😂😜🤣🤪

આળસુ પત્નીઅને સમજદાર પતિ, એટલે સાંજના ભોજનમાંવઘારેલા ભાત !!😅😝😂😜🤣🤪 એક સ્ત્રી જે પ્રેમની અપેક્ષા પુરુષ પાસે રાખે છે એવો પ્રેમ એક ઠરકી અને બેરોજગાર પુરુષ જ એને આપી શકે છે !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ … Read more

ના તે પાણીપુરી વેચે છે.😅😝😂😜🤣🤪

એક સુંદર સ્ત્રીનો બિમાર પતિ દુનિયા છોડીને જતો રહ્યો.તેની દફનવિધિના બીજા દિવસેતેમનો પડોશી તેમના ઘેર આવ્યો.તેને ધીરેથી તે સ્ત્રીને કહ્યુ : ભાભી, ચિંતા ન કરતા હું છું ને.સ્ત્રી : હા, હવે તો તમારે જ મદદ કરવી પડશે.પડોશીની હિંમત વધી ગઈ. તેણે પૂછ્યું : ભાભી,શું હું તમારા પતિની જગ્યા લઈ શકું?સ્ત્રી : લઈ તો શકો છો, … Read more

કાંઈ દેખાતું નથી.😅😝😂😜🤣🤪

HR : તમે ક્યાં ગયા હતા?કર્મચારી : વાળ કપાવવા.HR : ઓફિસના સમયમાં કેમ ગયા હતા?કર્મચારી : વાળ ઓફિસના સમયમાં વધેલા એટલે.HR : તો શું તમેઘરે હોવ ત્યારે તમારા વાળ નથી વધતા.કર્મચારી : હા, તો ટકલુ થોડી કરાવ્યું છે.ઓફિસમાં જેટલા મોટા થયા હતાતેટલા જ કપાવ્યા છે.😅😝😂😜🤣🤪 મગનલાલ : ડોકટર, મને એક મોટો પ્રોબ્લેમથઈ ગયો છે!ડોકટર : … Read more

યમરાજ મને લઈ જાય એ સારું.😅😝😂😜🤣🤪

રાત્રે રૂમનું તાળું ખરાબ થઈ ગયું હતું.પત્નીએ ટોર્ચ મને પકડાવી અનેપોતે તાળું ખોલવા લાગી ગઈ.ઘણો સમય થઈ ગયો હતો,પણ તાળું ખુલવાનું નામ જ લઇ રહ્યું ન હતું.પત્નીનો પારો આકાશને આંબવા લાગ્યો હતો.પછી તેણે ટોર્ચ પકડી અને મને કહ્યું કે તમે પ્રયત્ન કરો.મેં પ્રયત્ન કર્યો અને પહેલીવારમાં જ તાળું ખુલી ગયું.પત્ની મારા પર ભડકી ગઈ અને … Read more

દુનિયામાં કંઈ અશક્ય નથી.😅😝😂😜🤣🤪

બંતા : અરે સંતા,તારા ઘરમાં તો નોકરાણી હતી તો પછીતુ કેમ વાસણ ઘોઈ રહ્યો છે ? સંતા : બંતા ભાઈ,થોડા દિવસો પહેલા જ મેએ નોકરાણી સાથે લગ્ન કરી લીધા છે.😅😝😂😜🤣🤪 સંતા : નેપોલિયનની વાત સાચી છે યાર,દુનિયામાં કંઈ અશક્ય નથી. બંતા : પણ, હુ તો કહુ છુ કેઆ વાત ત્યારે સાબિત થાય જ્યારે કોઈએક હાથમાં … Read more

તું સાઈકલનું હેન્ડલ સંભાળ.’😅😝😂😜🤣🤪

રાજુ એક છોકરી હર્યે ‘ડેટ’ પર ગયા.ડિનર લીધા બાદરાજુ: મારે તને એક વાત કરવી છે,તુ નારાજ તો નહીં થાય ને?છોકરી(શરમાઇને): ના નહીં થાઉં,કહો ને…રાજુ: બિલ અડધું-અડધું કરી દઇએ?😅😝😂😜🤣🤪 સંતાસિંહ અને બંતાસિંહ એક સાઈકલ લઈને ડબલ સવારીમાં ફરવા નીકળ્યા.ડામરની સડક સુંદર, હરિયાળી ટેકરીઓ પર થઈને જતી હતી.પણ આગળ જતા એક ઢાળ બહુ જ ઊંચો હતો.પાછળ બેઠેલા … Read more

મગ્ન : ‘ઘણું જાણું છું.’😅😝😂😜🤣🤪

પતિને પિયરે ગયેલી પત્નીનો તાર મળ્યો.તેમાં લખ્યું હતુ : પ્રિયે,તમારા વિયોગમાં ગાળેલ એક મહિનામાંહું અડધી રહી ગઈ છું.તમે ક્યારે આવી રહ્યા છો ? પતિએ જવાબમાં લખ્યું :હવે તો હું એક મહિના પછી જ આવીશ.😅😝😂😜🤣🤪 છગન : ‘ગુનાશોધક યંત્ર વિશે તમેશું જાણો છો ?’ મગ્ન : ‘ઘણું જાણું છું.’ છગન : ‘કઈ રીતે ?’ મગ્ન : … Read more

સંતા : મારે સાઈકલ ખરીદવી તો છે,😅😝😂😜🤣🤪

બંતા : અરે સંતા,તારા ઘરમાં તો નોકરાણી હતીતો પછી તુ કેમ વાસણ ઘોઈ રહ્યો છે ? સંતા : બંતા ભાઈ, થોડા દિવસો પહેલા જ મેએ નોકરાણી સાથે લગ્ન કરી લીધા છે.😅😝😂😜🤣🤪 બંતાએ સાઈકલની નવી દુકાન ખોલી હતી.સંતા નામનો એક ઘરાક તેની દુકાને આવ્યો. સંતા : મારે સાઈકલ ખરીદવી તો છે,પણ સરળ હપ્તેથી. બંતા : કંઈ … Read more

ચંપલ આપતો હતો.😅😝😂😜🤣🤪

મેડમ એ ચુન્નુને પૂછ્યું : તારી તબિયતતો સારી છે ને ? છેલ્લા ત્રણ દિવસથી તુલેશન નથી કરી લાવતો. ચુન્નુ એ જવાબ આપ્યો :મારી તબિયત તો સારી છે,પણ કામવાળી બાઈ બીમાર છે.એટલે ઘરના કામોમાંથીપપ્પાને જ સમય નથી મળતો કેતે મારા હોમવર્ક પર ધ્યાન આપી શકે.😅😝😂😜🤣🤪 ટીચર : રાજુ, તું આટલો મોડો કેમ આવ્યો? રાજુ : સર, … Read more

પુત્ર મોટો થઈને નેતા બનશે😅😝😂😜🤣🤪

મોનૂ : પપ્પા, તમે હાથીથી ડરો છો ?પિતા : ના, બેટા.મોનૂ : વાધથી ડરો છો?પિતા : ના.મોનૂ : ભૂતથી?પિતા : ના,મોનૂ : તો તેનો મતલબ કે તમેમમ્મી સિવાય કોઈનાથી ડરતા નથી.😅😝😂😜🤣🤪 એક સાહેબે પોતાની પત્નીને જણાવ્યુ,આપણો પુત્ર મોટો થઈને નેતા બનશે પત્ની બોલી : કેવી રીતે જાણ્યુ ? પતિ : તેની વાતો પરથી,તેની વાતો સાંભળવામાં … Read more