ADVERTISEMENT
ADVERTISEMENT

અને તું બોલે છે તો મને કેવું લાગતું હશે.😅

સાળી : બનેવી ‘પ્રેમ’, લગ્ન પહેલાકરવો જોઈએ કે લગ્ન પછી?બનેવી : ક્યારે પણ કરો,પરંતુ પત્નીને ખબર ન પડવી જોઈએ.😅😝😂😜🤣🤪 પતી : રસોડામાં જાય છે અનેતેની પત્ની જે રોટલી બનાવતી હોય છે,તેને ટોકે છે, આ શું કરી રહી છે?તેને ન ફેરવ, એમ તો બળી જશે રોટલી,જલ્દી કર બળી જશે રોટલી.પત્ની (ગુસ્સામાં) : હવે તમે મને શીખવાડશોરોટલી … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

છોકરો : સ્વામી. મેડમ બેહોશ…😅

પ્રેમી (પ્રેમિકાને) : રીપ્લાઈ કેમ નથી કરતી?પ્રેમિકા : હાથમાં મહેંદી લગાવી છે,તો રીપ્લાઈ કેવી રીતે કરું?પ્રેમી : સારું,હું હમણાં તારા ઘર પાસેથી જ પસાર થયો હતો,મેં તો તને રસોડામાં જોઈ હતી,સાચું કેમ નથી બોલતી કેબળેલી કડાઈને ઈંટથી ઘસીને સાફ કરી રહી હતી.😅😝😂😜🤣🤪 મેડમ (સ્કુલમાં) : એય અહિયાં આવ.. થોડું કામ છે.છોકરો (ગુસ્સા થી?) : મેડમ,તમે … Read more

શું આપ મારી સાથે લગ્ન કરશો?😅

સુરેશ : જીન્સ કરતા પાયજામોક્યારે સારો લાગે છે?રમેશ : જ્યારે કીડીજીન્સમાં ઘુસી જાય ત્યારે.😅😝😂😜🤣🤪 છગનને તેની ઓફિસમાં કામ કરતીએક છોકરી ખુબ પસંદ હતી.એક દિવસ તેણે હિંમત કરીને તેને સીધુંલગ્ન માટે પ્રપોઝ કર્યું.છગન (છોકરીને) : ડાર્લિંગ શું તું મારી સાથેલગ્ન કરીશ?છોકરી : પહેલા તારી ભાષા સુધાર.છગન : બહેન,શું આપ મારી સાથે લગ્ન કરશો?😅😝😂😜🤣🤪 (નોંધ : આ … Read more

પતિ બેહોસ થઇ ગયો.😅

મનુષ્ય : ભગવાન,છોકરીઓ હંમશા સારી હોય છે,પણ પત્ની આટલી ખતરનાક કેમ હોય છે?ભગવાન : કારણ કે છોકરીઓ હું બનાવું છું,અને પત્ની તમે બનાવો છો,તમારી સમસ્યા, તમે જ ઝેલો.😅 😝 😂 😜 🤣 🤪 પત્નીએ સવારે ઉઠતા જ પોતાના પતિનેપંખા સાથે દોરડું બાંધતા જોયો,પત્ની (ગભરાઈને) : આ તમે શું કરી રહ્યા છો?પતિ (દુઃખી સ્વરમાં) : તારી … Read more

તું ક્યારનો મારું મગજ ખાધા કરે છે.😅

દારૂ અને સિગરેટ પીવા વાળો માણસક્યારેય મતલબી હોતો નથી…કારણ કે,જે પોતાના શરીર સાથે મતલબી નથી,તે ભલો બીજા કોઈ માટે કઈ રીતેખરાબ વિચારી શકે છે.😅 😝 😂 😜 🤣 🤪 બે મિત્રો ઝઘડી રહ્યા હતા.એક મિત્રએ ઉગ્ર થઈને બીજા મિત્રનેકહ્યું : તું મારી વાત સમજતો કેમ નથી?મને લાગે છે કેતારા મગજમાં ભૂસું ભરાયેલું છે.બીજા મિત્રે શાંતિથીકહ્યું … Read more

આપણે આટલી બધી રાહ જોવી ન પડત.😅

દુકાનદાર : કેવો ડ્રેસ દેખાડું?સ્ત્રી : ભાઈ,એવો ડ્રેસ દેખાડો કેમારી પાડોશણને ખુબ બળતરા થાય.દુકાનદારના હોશ ઉડી ગયા!😅 😝 😂 😜 🤣 🤪 પ્લેટફોર્મ પરથી ઊપડતી ગાડી જોઈનેદુ:ખી થતો પતિ બોલ્યો :જો તેં તૈયાર થવામાં આટલું મોડું ન કર્યું હોતતો આપણે આ ગાડીમાં બેસી ગયા હોત.આ સાંભળી પત્ની બોલી : હા.અને તેં જો મને આટલી બધીઉતાવળ … Read more

જ તો તમારા જેવા દેખાઈ રહ્યાં છે.😅

ભાઈ ઓલા 1 લાખ તો પાછા દે.ભૂરો : ઈ ભૂલી જા ભાઈ.ઘુઘો : એટલા બધા એકહારેકેમ ભૂલી જવા?ભૂરો : તો10/10 હજારના હપ્તા કરી નાખ.😅 😝 😂 😜 🤣 🤪 છગન પોતાના બાળકોને બાબા ગાડીમાંફેરવી રહ્યો હતો.રસ્તામાં એક ઓળખીતાએ પૂછ્યું : ભાઈ,આજે પોતાના બાળકોને ફેરવી રહ્યા છો!છગને ગુસ્સામાં તે વ્યક્તિને જવાબઆપ્યો : મારા નહીં,ગધેડાનાં બાળકો છે.વ્યક્તિ … Read more

પછી બીજા પાયલોટને બોલાવવામાં બે ક્લાક લાગી ગયા.😅😝

સાચું જ કહ્યું છે કે –પિકનિક ઉપર ગ્રુપ ફોટો લેવાલીડર તમારા હાથમાં કેમેરો પકડાવી દે,ત્યારે સમજવું કેઆખા ગ્રુપમાં તમે સૌથી બદસૂરત છો.😅 😝 😂 😜 🤣 🤪 રન-વે પર દોડતું જેટ વિમાન ઉડાન ભરવામાં જ હતુંત્યાં એકાએક ઊભું રહી ગયું.અને ધીમે ધીમે રન-વેનાં સ્ટાર્ટીંગ પોઈન્ટ ઉપર પાછું ફર્યું.બરાબર બે કલાક પછી પાછુ રન-વે ઉપર દોડવા … Read more

એટલે કુતરા જેવો થઈ ગયો છે.😅

છગન : ગઈકાલે રાત્રે એક વ્યક્તિએમને છરી દેખાડીને લૂટી લીધો.મગન : પણ તમારી પાસે પિસ્તોલ છે ને?છગન : મેં તેને સંતાડી રાખી હતી,નહીં તો તે એ પણ લઈ લેતે.😅 😝 😂 😜 🤣 🤪 છોકરી પપ્પુને : તમારો કૂતરો તોવાઘ જેવો દેખાય છે,તમે શું ખવડાવો છો તેને?પપ્પુ : આ વાઘ છે,પણ પ્રેમમાં પડ્યો છેએટલે કુતરા … Read more

નહીં તો સ્ટાફરૂમમાં મૂકી દઈશું.😅

ચિન્ટુ : યાર આ ફિલ્મોમાં વપરાતા તકિયાક્યાં મળે છે? જેનાથી રમતા હીરો અનેહીરોઈનને કાંઈ થતું નથી?પિન્ટુ : તારે તેનું શું કામ છે?ચિન્ટુ : ગઈકાલે મેં મારી પત્નીને ઓશીકું માર્યુંતો તે બે મિનિટ માટે બેભાન થઈ ગઈ હતી.😅 😝 😂 😜 🤣 🤪 એકવાર વર્ગમાં મેડમે બાળકોને એક પ્રશ્ન પૂછ્યો,મેડમ : તમારા બધા બાળકોમાં સૌથી બહાદુર … Read more