કઢાવી નાખ્યો હતો તમે પણ…😅😝😂😜🤣🤪
‘મને નથી સમજાતું કે આ નવી પેઢીનું શું થશે?’ ‘લો, હું સમજાવું, એ નવી પેઢી ભણશે, નોકરી ધંધો કરશે,પરણશે, મા-બાપ બનશે,પૈસા ભેગા કરશે,દીકરા-દીકરી પરણાવશે, નિવૃત્ત થશે અનેપછી આ નવી પેઢીનું શું થશેએવો પ્રશ્ન પૂછશે !’😅😝😂😜🤣🤪 અંકલ : રાહુલ બેટા,મારી આંખ સખત દુ:ખી રહી છે હું શું કરુ ? રાહુલ : ગયા રવિવાર મારો એક દાંત … Read more