ધીમે ધીમે સમજાઈ રહ્યું છે😅😝😂😜🤣🤪
મજાકમાં કીધું હતું કે ઘર છોડીને જતો રહીશ અને ઘરવાળાઓએ રસ્તા માટે નાસ્તો પણ બનાવી દીધો !!😅😝😂😜🤣🤪 ડીગ્રી મેળવ્યા બાદ ધીમે ધીમે સમજાઈ રહ્યું છે કે ડીગ્રી ગોળ વાળીને કેમ આપવામાં આવે છે !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો … Read more