એક એક કરીને ફરી મને ધોઈ નાખ્યો.😅😝😂😜🤣🤪

એક કોલેજિયન છોકરી લટકો કરતાબોલી,‘મેરી તો હર સાંસ પે દસ લડકે મારતે હૈ.’ એની બહેનપણી બોલી,‘તો તુમ કોઈ અચ્છા સાટુથપેસ્ટ કયું ઇસ્તેમાલ નહીં કરતી ?’😅😝😂😜🤣🤪 પપ્પુ : કાલે દસ જણાએ ભેગા મળીનેમને એકલાને ધોઈ નાખ્યો.ગપ્પુ : પછી તેં શું કર્યું?પપ્પુ : મેં તેમને કહ્યું કે હિંમત હોય તોએક એક કરીને આવો.ગપ્પુ : પછી?પપ્પુ : પછી … Read more

વાન ચલાવવાનું કામ કરતો હતો ને!😅😝😂😜🤣🤪

બસમાં બે શ્રીમતીઓ સીટ માટેઝગડી રહી હતી.પહેલી બોલી : ચુડેલ, અહીં હું બેસીશ.બીજી બોલી : ડાકણ, હું બેસીશ.આ જોઈ કંડક્ટર બોલ્યો : અરે,કેમ ઝગડો છો?જે ઉંમરમાં મોટી હોય તે બેસી જાવ.પછી બંને આખા રસ્તે ઊભી રહી.😅😝😂😜🤣🤪 કાકાએ રાત્રે બે વાગ્યાની ટ્રેનમાંથી ઉતરીને ઘરે જવા રીક્ષા કરી.આગળ ડાબીબાજુ વળવાનું હતુંએટલે કાકાએ રીક્ષાવાળાને ખભે હાથ મુક્યો.રીક્ષાવાળાએ બેલેન્સ … Read more

એ બધા સાંભળો, કાલે રજા છે.😅😝😂😜🤣🤪

શિક્ષક : આટલા દિવસોથી ક્યાં હતો,શાળાએ કેમ નહોતો આવતો?પરેશ : મને બર્ડ ફ્લૂ થયો હતો.શિક્ષક : પણ એ તો પક્ષીઓને થાય છેમાણસોને નહિ.પરેશ : પણ,તમે અમને માણસો ક્યાં સમજો છો,રોજ તો મરઘાં બનાવી દો છો.😅😝😂😜🤣🤪 પરેશ નિશાળે જઈ રહ્યો હતો.રસ્તામાં એક પુલ આવતો હતો.પુલ પરથી પરેશે જોયું કેએની સ્કૂલના પ્રિન્સિપાલ નદીમાં ડૂબી રહ્યા હતા.આ જોઈ … Read more

‘પપ્પુ મૂંગફલીવાલા ખુદ આપકે પાસ આયેગા…’😅😝😂😜🤣🤪

વગર ટિકિટે બસમાંથી ઉતરીને ભાગવા જતાકડકાસિહનો પગ મચકોડાઈ ગયો.લંગડાતા ઘેર આવીને કડકાસિહે એના દીકરાને કહ્યું,‘જા, પડોશમાંથી આયોડેક્સની શીશી લયાવ…’દીકરાએ કહ્યું, ‘ઈ નથી દેતા.’કડકાસિહ બબડ્યા,‘કેવા કંજૂસ પાડોશી હારે ગુડાણા છીએ ?ઠીક છે, જા આપણી શીશી લયાવ…😅😝😂😜🤣🤪 એક બસ કાશ્મીરના ઘાટ પરથી જઈ રહી હતી.અચાનક એક માણસ હાથમાંબહુ મોટો થેલો લઈને ઘુસ્યો અનેમોટેથી બોલ્યો :‘કોઈ અપની જગહ … Read more

(૨) કમીની… ફિર ચલી ગાઈ…😅😝😂😜🤣🤪

અમેરિકન : અમારા દેશમાં બે જાતનારોડ હોય છે.‘નેશનલ અને ઈન્ટરનેશનલ’. બન્તા : ‘અમારા દેશમાં પણ બે જાતનારોડ છે.‘અન્ડર કન્સ્ટક્શન’ અને ‘ટેક ડાઈવર્ઝન !’😅😝😂😜🤣🤪 એક અમેરિકન બિહારમાં હિન્દીશીખવા આવ્યો. પંદર દિવસ બિહારમાં રહ્યા પછીએ માત્ર બે લાઈન શીખી શક્યો (૧) શુકર હાય, લાઈટ આ ગાઈ…(૨) કમીની… ફિર ચલી ગાઈ…😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા … Read more

વિશ્વાસ પણ ઉઠી ગયો.😅😝😂😜🤣🤪

રમેશ : બિચારી મારી બૈરી. સુરેશ : શું થયું ભાભીને? રમેશ : એના ગળામાં ઇન્ફેક્શન છે,પણ એ વાત તે કોઈને કહી શકતી નથી.😅😝😂😜🤣🤪 લગ્ન કરવા છતાં સુખી કેમ થવું?એ વિષય પર પ્રવચન સાંભળીનેછગન પોતાની પત્ની માટે ફૂલોનો ગુલદસ્તો લઈને ઘરે ગયો.તેની પત્ની તેને જોઈને રડી પડી અને બોલી,આજે ભાત બળી ગયો,તેલના છાંટાથી મારો હાથ દાઝી … Read more

તો હું કોઈ કરોડપતિને પરણી હોત.😅😝😂😜🤣🤪

સેલ્સમેન : સર, લાઉડ સ્પીકર ખરીદશો? મનોજ : ના થેંક્સ, હું એકને પરણેલો છું. (ન સમજાય તો તમે કુંવારા લાગો છો.)😅😝😂😜🤣🤪 વિજય : છેવટે આપણે પરણી જ ગયા.કીર્તિ : હા, તારું સપનું સાકાર થયું.વિજય : હવે મારેતારી બે-ચાર ખામીઓનો વાત કરવી છે.કીર્તિ : તકલીફ જ ના લેતો.એ ખામીઓ નહીં હોતતો હું કોઈ કરોડપતિને પરણી હોત.😅😝😂😜🤣🤪 … Read more

શાંતિથી જીવે એમાં તમને શું વાંધો છે?😅😝😂😜🤣🤪

પત્ની : આજે આપણી મેરેજ એનિવર્સરી છે,ચિકન પુલાવ બનાવું? પતિ : જે 10 વર્ષ પહેલા બન્યુંએને માટે બિચારા ચિકનની કેમ પથારી ફેરવવી. હવે પતિ ભૂખ્યા પેટે અગાસી પર આંટા મારે છે.😅😝😂😜🤣🤪 છગન : ડોક્ટર,મારી પત્નીનું જડબું ઉતરી ગયું છે.બે મહિના બાદની એપોઇન્ટમેન્ટ આપશો?ડોક્ટર : કાલની જ મળી જશે,બે મહિના રાહ કેમ જોવી?છગન : કોઈ માણસ … Read more

ત્રણ દિવસથી ઊંઘ ઊડી ગઈ છે.😅😝😂😜🤣🤪

પત્ની : તું મારા માટે શું કરી શકે છે?પતિ : તું કહે તો ચાંદ તારા તોડી લાવું.પત્ની : એટલું બધું કરવાની જરૂર નથી,ધાબળામાંથી બહાર નીકળીનેએક ગ્લાસ પાણી લાવી આપોને પ્લીઝ.પતિ : એક લગાવી દઈશ,આટલી ઠંડીમાં હું નહિ ઉઠું.😅😝😂😜🤣🤪 પત્ની : ઉઠો હવે સવાર પડી ગઈ.પતિ : આંખો નથી ખુલતી…કૈક એવું બોલ કે મારી ઊંઘ ઊડી … Read more

જે બળી ગયા છે તેને ના ફેંકીશ.😅😝😂😜🤣🤪

ડોક્ટર દર્દીની પાછળ ભાગી રહ્યો હતો, લોકોએ પૂછ્યું : શું થયું? ડોક્ટર : ચાર વખત એવું થયું છે કે, આ માણસ મગજનું ઓપરેશન કરાવવા આવે છે, અને દર વખતે ટકલુ કરાવીને ભાગી જાય છે.😅😝😂😜🤣🤪 USA ની એક ઇમારતમાં આગ લાગી ગઈ.પપ્પુ (ફાયર બ્રિગેડને) : લોકોને એક એક કરીને નીચે ફેંકો,હું કેચ કરીશ.પહેલા એક છોકરો આવ્યો, … Read more