સાથે બેસીને ચા પીશું.😅😝😂😜🤣🤪

આજ મેં ભાઈબંધ ને ત્રણ ચાર વારકોલ કર્યો એણે એકેય વાર ના ઉપાડ્યો. છેવટે મેં એક મેસેજ કર્યો કે, ઓલી તારો નંબર માંગતી હતીપછી એના 40 ફોન આવી ગયાહવે હું નથી ઉપાડતો.😅😝😂😜🤣🤪 ઝરમર વરસાદમાં, એક ખભો ભીંજાયેલો અનેહાથમાં છત્રી લઇને જેવો ઘરમાં ઘૂસ્યો કેતરત પત્નીએ ચિંતાતૂર થઇને કહ્યું,કેટલાય દિવસથી જોવ છું,તમે વરસાદમાં હેરાન થાવ છો,હંમેશા … Read more

નુકસાનની જાણ કેવી રીતે થશે ?😅😝😂😜🤣

પહેલી બહેનપણી : કાલે એક છોકરો મને જોવા આવ્યોહતો તેણે મારું ખૂબ અપમાન કર્યુ.બીજી બોલી : કેમ ?પહેલીએ જણાવ્યુ : તે મને પૂછવા લાગ્યો કેતમને ગીત ગાતા આવડે છે ?બીજીએ પૂછ્યુ : એમાં અપમાન ક્યા થયુ ?તેણે તો તને સીધો એક સવાલ જ પૂછ્યોપણ તેણે ખાસ્સીવાર સુધી આ ગીત સાંભળ્યા પછીઆ સવાલ કર્યો હતો : … Read more

ભજનમાં મન લગાવો !!😅😝😂😜🤣🤪

અમુક વાત સીધી દિલ પર એટેક કરે છે, જેમ કે તમે ડાયલ કરેલો નંબર અન્ય કોલ પર વ્યસ્ત છે !!😅😝😂😜🤣🤪 ઉંમર અને કમર બંને જો ચાલીસની થઇ ગઈ હોય તો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ છોડીને ભજનમાં મન લગાવો !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો … Read more

ખીલાની જેમ ચૂભતો હોય છે !!😅😝😂😜🤣🤪

છોકરીઓની પ્રસંશા કરવાનો સૌથી શ્રેષ્ઠ રસ્તો, એની પ્રસંશા કરતા એની સહેલીઓની બુરાઈ વધારે કરો !!😅😝😂😜🤣🤪 આમ તો ફેબ્રુઆરી સૌથી નાનો મહિનો હોય છે, પણ એનો એક એક દિવસ સિંગલ છોકરાઓની છાતીમાં ખીલાની જેમ ચૂભતો હોય છે !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ … Read more

દારૂની બોટલ પકડાવી જાય છે !!😅😝😂😜🤣🤪

જોવાથી થાય એ આકર્ષણ, એકબીજાને જાણવાથી થાય એ પ્રેમ અને માંડ માંડ થાય એ લગ્ન !!😅😝😂😜🤣🤪 સિગરેટ છોડાવવાથી છોકરીઓ રિલેશનશિપ શરુ કરે છે અને જતા જતા હાથમાં દારૂની બોટલ પકડાવી જાય છે !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. … Read more

પત્નીએ પતિને બરાબરનો ધોયો.😅😝😂😜🤣🤪

પત્ની : નર્સ, મારે મારા પતિને મળવું છે.નર્સ : માફ કરજો, એમની હાલત નાજુક છે,મળવાની મનાઈ છે.પત્ની : પણ હુંમારે હાથે એમને માટે રસોઈ કરીને લાવી છું.નર્સ : સોરી, એમને ખોરાકની બંધી છે.બિચારી પત્ની હોસ્પિટલના બાગમાંબેસી પેલી રસોઈ ખાઈ ગઈ.નસીબે જોર કર્યું અને એના પતિની નજીકના જખાટલા ઉપર એડમિટ કરવામાં આવી.😅😝😂😜🤣🤪 પતિ : હું થાકી … Read more

બીયર નથી પીતી, વ્હીસ્કી પી લઈશ.😅😝😂😜🤣🤪

એક વખત દારુના બારમાંછોકરી દારુ પી રહી હતી,છોકરો બિચારો ઘણી વારથીજોઈ રહ્યો હતો,છોકરો : તું છોકરી થઈને દારુ પીવે છે?છોકરીએ સરસ જવાબ આપતા કહ્યું,અરે તો શું, ૨-૪ પેગ પીવા માટેજેન્ડર ચેઈન્જ કરાવી લઉં.😅😝😂😜🤣🤪 છોકરો છોકરીને પહેલી વખત ડેટ ઉપરલઈ જાય છે,છોકરો : ડાર્લિંગ શું પીશો? બીયર?છોકરી : નહિ હું નથી પીતી.છોકરો : સારું તો કોલ્ડ … Read more

ભજનમાં મન લગાવો !!😅😝😂😜🤣🤪

અમુક વાત સીધી દિલ પર એટેક કરે છે, જેમ કે તમે ડાયલ કરેલો નંબર અન્ય કોલ પર વ્યસ્ત છે !!😅😝😂😜🤣🤪 ઉંમર અને કમર બંને જો ચાલીસની થઇ ગઈ હોય તો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ છોડીને ભજનમાં મન લગાવો !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો … Read more

પુરુષ જ એને આપી શકે છે !!😅😝😂😜🤣🤪

આળસુ પત્નીઅને સમજદાર પતિ, એટલે સાંજના ભોજનમાંવઘારેલા ભાત !!😅😝😂😜🤣🤪 એક સ્ત્રી જે પ્રેમની અપેક્ષા પુરુષ પાસે રાખે છે એવો પ્રેમ એક ઠરકી અને બેરોજગાર પુરુષ જ એને આપી શકે છે !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ … Read more

દાઢી SET કરવામાં આપે છે !!😅😝😂😜🤣🤪

જો તમને ઈચ્છા હોય કે વેલેન્ટાઇન ડે પર તમને ફૂલ મળે તો કુંડામાં ઉગાડી લો !!😅😝😂😜🤣🤪 અમુક છોકરાઓ છોકરી SET કરવામાં ધ્યાન આપવાના બદલે દાઢી SET કરવામાં આપે છે !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, … Read more