મોબાઈલને કંઈ ન થવું જોઈએ.😅😝😂😜🤣🤪
છોકરીને જોઈને રસ્તા પર રખડતોએક છોકરો બોલ્યો : મારી સાથે આવીશ?છોકરી : ક્યાં?છોકરો : તું જ્યાં કહે ત્યાં?છોકરી : ઠીક છે,તો ચાલ પોલીસ સ્ટેશન જઈએ.છોકરો : અરે બહેનશું હું મજાક પણ નહીં કરી શકું.😅😝😂😜🤣🤪 આજકાલ લોકો હેલ્મેટ નહીં પહેરે,પરંતુ ફોન કવર અને સ્ક્રીન ગાર્ડચોક્કસપણે લગાવે છે.ભલે માથું ફૂટે,પણ મોબાઈલને કંઈ ન થવું જોઈએ.😅😝😂😜🤣🤪 (નોંધ : … Read more