તારા બાબાને વાંચતા આવડી ગયું છે.😅😝😂😜🤣🤪
મહિલા(બહેનપણીને) : તે તારા માટેલાંબો પતિ કેમ પસંદ કર્યો ? બહેનપણી : કારણ કે, જ્યારે હું વાત કરુંતો માથું ઉચકીને કરુંઅને એ વાત કરે તો માથુ નમાવીને.😅😝😂😜🤣🤪 કવિરાજ નિરાશવદને બેઠેલા.ત્યાં એક મિત્રે આવીને પૂછયું: શું થયું?કવિરાજ : શું થયું શું?હમણાં જ લખેલી મારી કવિતાઓનીનવી ડાયરી મારા બે વરસના બાબાએસગડીમાં નાખી દીધી.મિત્રે કહ્યું: અભિનંદન, તું ઘણો … Read more