કારણે જ માઁ.😅😝😂😜🤣🤪

પત્નીએ પતિને કહ્યુ : યાદ રાખજો,જો આજ તમે દારૂપીને ઘરે આવશોતો હું આપધાત કરી લઈશ. પતિ : પ્રિયે,તુ રોજ સવારે આ જ વાત કહે છેપરંતુ ન તો તુ વચન પૂરૂ કરે છે કેન હું દારૂ પીવાનુ છોડુ છુ.😅😝😂😜🤣🤪 માઁ : બબલી,તુ આટલી આળસી કેમ છે ? બબલી : ‘મેન્યુફૈક્ચરિંગ ડિફેક્ટ’નેકારણે જ માઁ.😅😝😂😜🤣🤪 (નોંધ : આ … Read more

મારાં લગ્ન તો આવતી કાલે છે!😅😝😂😜🤣🤪

પપ્પુ : ડોકટર સાહેબ મારું મગજ કામ નથી કરતુ.થોડોક અવાજ થતાં જ હું ચમકી જાઉ છું.દરવાજાની ઘંટડી વાગતાં જ સાથેજ દિલ જોરથી ધબકે છે.રાત્રે ઊઘ નથી આવતી.આ કયો રોગ છે?ડોકટર : તમારા લગ્ન થઈ ગયા?પપ્પુ : હા, લગ્નને બે વર્ષ થઈ ગયા.ડોકટર : તો ઠીક છે, આ રોગ મને પણ છે.આ પરણેલા લોકોનો રોગ છે … Read more

રૂપિયા પાછા આપું.😅😝😂😜🤣🤪

ટીના : જયારે હું મોંઘી સાડી લઉંત્યારે હું ખુશ થાઉં અને સસ્તી સાડીલઉં ત્યારે મારો પતિ રાજી થાય છે.મીના : ઓહ!તો તો ભારે તકલીફ થતી હશે.ટીના : ના રે! એમાં તકલીફ શેની? હવે મેંબંનેને રાજી રાખવાની નીતિ અપનાવી છે.😅😝😂😜🤣🤪 કંજૂસ પિતાએ પોતાના દીકરાને પૂછ્યું :જો તને પાંચ લાખ રૂપિયાનું ઈનામ લાગેતો તું શું કરે?દીકરો : … Read more

મારો સાળો પણ આવી રહ્યો છે.😅😝😂😜🤣🤪

પપ્પુ દેશી પીને એક પગ ફૂટપાથ પર અનેએક પગ જમીન પર મૂકીને જઈ રહ્યો હતો.પાછળથી એક હવલદારે આવીને તેનેપકડ્યો અને પૂછ્યું : કેમ લા,કેટલી દેશી પીધી છે તે?પપ્પુ : યાદ અપાવવા બદલ આભાર સાહેબ,નહી તો હું તો સમજતો હતો કેહું લંગડો થઈ ગયો છું!😅😝😂😜🤣🤪 પપ્પુ : દીકરા બે વધારાની પથારી કેમ કરી?દીકરો : આપણા ઘરે … Read more

દિવ્ય શક્તિના ચક્કરમાં ના પડ,😅😝😂😜🤣🤪

પત્ની (જજને) : મારે આમની પાસેથીબીજું કાંઈ જ જોઈતું નથી,બસ મને તે જ સ્થિતિમાં મૂકી દે,જે સ્થિતિમાં હું તેમને મળી હતી.જજ : તમે કઈ સ્થિતિમાં મળ્યા હતા?પત્ની : વિધવાના રૂપમાં.જજ સાહેબ બેભાન.😅😝😂😜🤣🤪 એક પતિએ પોતાના ગુરુને પૂછ્યું, સ્વામીજી છેલ્લા થોડાસમયથી એક ચમત્કારી ઘટના થઈ રહી છે.અડધી રાત્રે જયારે મારી ઊંઘ ખુલે છે ત્યારે જોઉં છું … Read more

એક ચશ્મા બનાવી લઉ.😅😝😂😜🤣🤪

પત્ની (ગુસ્સામાં) : 12 વાગ્યે ઘરેઆવવાનો સમય છે?ક્યારની વાટ જોઈ રહી છું?’ પતિ : શું આ જાગતા રહેવાનો સમય છે?4 કલાકથી બહારતું ઉંઘી જાય તેની રાહ જોઈ રહ્યો છું.😅😝😂😜🤣🤪 પતિ : મારી નજર કમજોર થઈ ગઈ છે.હું વિચારી રહ્યો છુ કેએક ચશ્મા બનાવી લઉ. પત્ની : અરે રહેવા દો,આ આખી કોલોનીમાં મારાથી સુંદરબીજુ કોઈ છે … Read more

કુકર એને છોડતું જ નથી !!😅😝😂😜🤣🤪

એક મહિના પહેલા મારા મિત્રએ ગર્લફ્રેન્ડ બનાવી અને મેં મારા માટે ચપ્પલ ખરીદ્યા હતા, મારા ચપ્પલ હજુ ચાલી રહ્યા છે !!😅😝😂😜🤣🤪 આજે મેં ભાત બનાવ્યા છે, કંઇક એટલા સારા બન્યા છે કે કુકર એને છોડતું જ નથી !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો … Read more

કોગળા વધારે કરે છે !!😅😝😂😜🤣🤪

એ કહે છે કે બીજી છોકરી સાથે વાત ના કરીશ, એ ગાંડીને ખબર જ નથી કે એ પોતે જ બીજી છોકરી છે !!😅😝😂😜🤣🤪 ગરમી વધી રહી છે એટલે જળ સંકટ થવાનું છે, કૃપા કરીને ગુટખા ખાવાવાળાને પાણી ના પાશો કેમ કે એ લોકો પીવે ઓછું અને કોગળા વધારે કરે છે !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ … Read more

ચૂનો લગાવી રહ્યા છે !!😅😝😂😜🤣🤪

રજાના દિવસે જેટલી જલ્દી મારી આંખ ખુલી જાય છે, કાશ એ મારી સાથે હતી ત્યારે મારી આંખ ખુલી ગઈ હોત !!😅😝😂😜🤣🤪 હળદર લગાવવાની ઉંમર છે મારી અને લોકો ચૂનો લગાવી રહ્યા છે !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. … Read more

તો ક્યાંય ના જવાય !!😅😝😂😜🤣🤪

એસી અને કૂલરથીપણ વધારે ઠંડી હવા બાબુનાફૂઉઉઉઉઉ માં હોય છે !!😅😝😂😜🤣🤪 મન હોય તોભલે માળવે જવાય, પણ તડકો ૪૨ ડીગ્રી હોયતો ક્યાંય ના જવાય !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને … Read more