ગધેડો બનીને રહેવાનું છે !!😅😝😂😜🤣🤪

GIRLFRIEND ના હોવાનો કોઈ એક ફાયદો તોબતાવી દો પ્લીઝ, આ દિલને તસલ્લી દેવી છે !!😅😝😂😜🤣🤪 ઘોડા પર બેસીને જવાવાળાવરરાજાને ક્યાં ખબર હોય છે કે એને હવે જિંદગીભરગધેડો બનીને રહેવાનું છે !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ … Read more

ઘર જેવું હતું એવું પાછું કરી આપજો.😅😝😂😜🤣🤪

દિનેશ : આજે જીવનમાં પહેલી વખતએલાર્મ ઘડિયાળને લીધે મારી ઊઘ ઉડી.મિત્ર : કેમ અત્યાર સુધી એલાર્મનોઅવાજ કાને નહોતો પડતો.દિનેશ :-ના, એવું નથીપણ આજે પત્નીએ ઘડિયાળ છુટ્ટી ફેંકીને મારા માથા પર વાગી.😅😝😂😜🤣🤪 દિનેશ કીડા, મકોડા અને પશુપંખી વેચતાદુકાનદારને ત્યાં ગયો.દિનેશ : તમે માંકડ અને ઊંદર રાખો છો?દુકાનદાર : હા, કેટલા આપું?દિનેશ : 200 માંકડ અને 80 … Read more

ઇ નક્કી કોણ કરે છે એને મળવું છે!😅😝😂😜🤣🤪

ઘરે મહેમાન આવ્યા પણકુતરાને જોઈને બહાર જ ઉભા રહ્યા.ટપ્પુએ તેમને કહ્યું : આવી જાવ,કૂતરાથી બીશો નહિ.મહેમાન : કેમ, કૂતરો કરડતો નથી?ટપ્પુ : મારે પણ એ જ જોવું છે,પપ્પા આજે જ આને ખરીદી લાવ્યાં છે.😅😝😂😜🤣🤪 એક ગુજરાતી સારા કર્મોને લીધેસ્વર્ગમાં પહોંચ્યો.ચિત્રગુપ્ત : સ્વર્ગમાં તારું સ્વાગત છે વત્સ.બોલ, કોને મળવા માંગે છે પહેલા?ગુજરાતી : અમારે નીચે એમ … Read more

કહ્યું : આપણા સવા ત્રણસો….!’😅😝😂😜🤣🤪

ટ્રાફિક સિગ્નલ પર…બોયફ્રેન્ડ : હું તારી આંખોમાં આખીદુનિયા જોઉં છું.હેલ્મેટ વગરના બાઈક સવારેકહ્યું : ભાઈ,તારી ગર્લફ્રેન્ડની આંખોમાં જોઈનેકહે ને આગળના ચાર રસ્તા પરટ્રાફિક પોલીસ વાળા બધાનેપકડે છે કે નહીં.😅😝😂😜🤣🤪 જૂની ચીજોની હરાજીમાં ભેગી થયેલી ભીડમાંએક મહાશયનું પાકીટ ખોવાઈ ગયુંજેમાં સાત હજાર રૂપિયા રોકડા હતા.મહાશયે આગળ આવીને જાહેરમાંકહ્યું : મારું એક પાકીટ હમણાં ખોવાયું છે.તેમાં સાત … Read more

ત્યાંથી તો લપસી જવાનો ડર રહે છે.😅😝😂😜🤣🤪

શિક્ષક : તું ક્લાસમાં 25 મિનિટમોડો કેમ આવ્યો?મોન્ટુ : સર હું તમારા વર્ગ માટેમોડો નથી પડ્યો,હું આગળના વર્ગ માટે 5 મિનિટવહેલો આવ્યો છું.😅😝😂😜🤣🤪 એક ખીચોખીચ ભરેલી બસમાંમોન્ટુ એક ટકલા માણસને બિલકુલઅડીને બેસી ગયો.ટકલા માણસે ગુસ્સામાં કહ્યુ :‘હજી નજીક આવી જાને મારા માથા પર જ બેસી જા’મોન્ટુ : ના કાકા,હું અહી જ ઠીક છું,ત્યાંથી તો લપસી … Read more

પરંતુ દર્દીઓ બહુ મુશ્કેલીથી મળે છે.😅😝😂😜🤣🤪

દર્દી : ડોક્ટર સાહેબ,મને વિચિત્ર બીમારી થઈ છે.મને રોજ એવો વહેમ થાય છે કેકોઈ મારો પીછો કરે છે.ડોક્ટર : ભાઈ,એ તો તારું પાછલુ બીલવસૂલ કરવા એક છોકરો રાખ્યો છે.😅😝😂😜🤣🤪 સારવાર લેતા દર્દીએ વૈદને કહ્યું,તમારી દવાઓ બહુ મોંઘી છે,શું અહીંયા આ જડીબુટ્ટીઓબહુ મુશ્કેલીથી મળે છે?વૈદ : ના ના…વાત એમ નથી.અહીંયા જડીબુટ્ટીઓ તો સહેલાઈથી મળે છે,પરંતુ દર્દીઓ … Read more

નીતાએ કહ્યું.😅😝😂😜🤣🤪

છગનલાલ : પહેલાં તો તમને હાથનીઆંગળીઓના નખ કરડવાની કુટેવહતી, ખરું ને? મગનલાલ : હા, કેમ? છગનલાલ : એ કુટેવ તમે શી રીતે છોડી? મગનલાલ : એ તો… મારા દાંત પડી ગયાએટલે આપોઆપ જ છૂટી ગઈ!😅😝😂😜🤣🤪 નટખટ નીતા પોતાના ઘરના દરવાજાબહાર ઊભી ઊભી એના પપ્પાનાનામની તખ્તી પાસે લાઈટો ગોઠવતી હતી, ત્યાં એના પપ્પા આવી ચડયા.એમણે પૂછયું … Read more

બોલો, હવે હું શું કરું ?’😅😝😂😜🤣🤪

પપ્પુના ઘરે મહેમાન આવ્યા ત્યારથી પપ્પુદરરોજ લાંબા લાંબા રાગડા તાણી ગાવા લાગ્યો.મહેમાનો બિચારા જયારે કંટાળી ગયાઅને છેવટે ન રહેવાયું ત્યારે મહેમાનોએપૂછ્યું : ‘પપ્પુ ! તને ગાતા આવડે છે ?’પપ્પુએ કહ્યું : ‘મને ગાતા ક્યાં આવડે છે ?’મહેમાને પપ્પુને પૂછ્યું : ‘નથી આવડતું તો પછીતું શા માટે રાગડા તાણીને ગીતો ગાય છે ?’પપ્પુએ કહ્યું : ‘શું … Read more

મને કશું ન કહેતા !’😅😝😂😜🤣🤪

પપ્પાએ પપ્પુને કહ્યું : ‘જોયું તે ?ન્યુટન બાગમાં બેઠો હતો ત્યારે ઝાડ પરથીસફરજન નીચે પડતું જોઇને તેણેગુરુત્વાકર્ષણ બળનો નિયમ શોધી કાઢયો.’તરત જ પપ્પુએ કહ્યું : ‘પપ્પા !તમે એ વાત શા માટે ભૂલી જાવ છો કેએ વખતે એ બગીચામાં બેઠો હતો,મારી જેમ દરરોજ નિશાળમાં ગોંધાઈરહેતો હોત તો ક્યાંથી શોધી શક્યો હોત ?’😅😝😂😜🤣🤪 પપ્પુના ગણેલા દાખલા બધા … Read more

તમને વળી આવું કોણે કહ્યું ?’😅😝😂😜🤣🤪

એક વખત પપ્પુએ કહ્યું : ‘મમ્મી ! એ વાત સાચી છે કેપહેલાના લોકો પાસે જાદુઈ શક્તિ હતી,જેના વડે માનવીને જાનવર બનાવી દેતા હતા ?’મમ્મીએ કહ્યું : ‘હા વાત સાચી છે,પણ હવેના લોકોમાં એવી શક્તિ ક્યાં છે ?’પપ્પુએ કહ્યું : ‘મમ્મી !આજે પણ એવી શક્તિ અમુક લોકો ધરાવે છે ?”પપ્પુની મમ્મીએ કહ્યું :‘શું ખારેખર તું કોઈ … Read more