ઈલા તથા મારા પગના માપ છે.😅😝😂😜🤣🤪
પત્નીઃ તમે રાત્રે મારી તરફમોઢું રાખીને ઉંધ્યા કરો,મને રાત્રે બીક લાગે છે. પતિઃ પણ પછી આખી રાતમને બીક લાગ્યા કરે એનું શું?😅😝😂😜🤣🤪 પત્ની: સાંભળ્યું છે કેશ્રોતાઓ સભામાં હવે તમારા પરજોડા ફેકવા લાગ્યા છે.પતિ: એવું બને પણ ખરું.પત્ની: તો તમારા ખિસ્સામાં હુંકાગળો મુકું છું, તેમાં રમેશ, ભાવેશઅને ઈલા તથા મારા પગના માપ છે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ … Read more