આજે જરા શાક લઈ આવો ને ?😅😝😂😜🤣🤪
પતિએ પત્નીને કહ્યુ કે : પ્રિયે,જુઓ આ વખતે તારા આપણે જન્મદિવસ પરસામાન ઓછો મંગાવીશુ,મોંઘવારી ખૂબ વધી ગઈ છે, તેથીઆપણે આપણા ખર્ચા ઓછા કરવા જોઈએ. પત્ની બોલી : તમે તોમારા મોઢાની વાત કહી દીધી, હું પણવિચારી રહી છુ કે આ વખતે જન્મદિવસ પરમીણબત્તીઓ થોડી ઓછી મંગાવીએ.😅😝😂😜🤣🤪 પત્ની : લગ્ન પહેલાં તમે એવું બોલતા હતા ને કેતારા … Read more