ઝઘડાનો અંત આ એક વાક્ય સાથે આવ્યો.😅😝😂😜🤣🤪
પત્નીએ નવો ફોન અને સિમ લીધો. પતિને સરપ્રાઈઝ આપવાતેણે રસોડામાં જઈને પતિને ફોન કર્યો. પત્ની (અવાજ બદલીને) : કેમ છો? પતિ : ડાર્લિંગ, હું પછી ફોન કરીશ,પેલી ડાકણ અત્યારે રસોડામાં છે.😅😝😂😜🤣🤪 પતિ-પત્ની વચ્ચે 1 કલાક સુધી ચાલેલાઝઘડાનો અંત આ એક વાક્ય સાથે આવ્યો. પતિ : તું સુંદર છે તો કંઈ પણ કહેશે? એ પછીપતિને ચા … Read more