દીકરાએ કહ્યું, ‘ઈ નથી દેતા.’😅😝😂😜🤣🤪
એક બસ કાશ્મીરના ઘાટ પરથી જઈ રહી હતી.અચાનક એક માણસ હાથમાંબહુ મોટો થેલો લઈને ઘુસ્યો અનેમોટેથી બોલ્યો :‘કોઈ અપની જગહ સે નહીં હિલેગા !’બસમાં સોપો પડી ગયો.એ માણસ આગળ બોલ્યો :‘પપ્પુ મૂંગફલીવાલા ખુદ આપકે પાસ આયેગા…’😅😝😂😜🤣🤪 વગર ટિકિટે બસમાંથી ઉતરીને ભાગવા જતાકડકાસિહનો પગ મચકોડાઈ ગયો.લંગડાતા ઘેર આવીને કડકાસિહે એના દીકરાને કહ્યું,‘જા, પડોશમાંથી આયોડેક્સની શીશી લયાવ…’દીકરાએ … Read more