અગર દોસ્ત લોગ પટા દે તો ‘ઉપહાર’,😅😝😂😜🤣🤪
એક છોકરો છોકરી જોવા ગયો. છોકરીવાળાએ પૂછ્યું :‘બેટા, ડ્રીંક્સ લે છે ?’‘હા !’‘સિગારેટ પીએ છે ?’‘હા ! રોજ !’‘જુગાર રમવાની, સટ્ટો ખેલવાની આદત છે ?’‘બિલકુલ છે.’‘મારામારી ? ફરિયાદ ? ઝઘડો ?’‘આદત પડી ગઈ છે.’‘બેટા, તારામાં આ તમામ નેગેટીવ વાતો છે,કંઈક પોઝેટીવ તો હશે ને ?’છોકરો કહે : ‘છે ને ? એચ.આઈ.વી. પોઝીટીવ છે !’😅😝😂😜🤣🤪 ભારત … Read more