મારા તો લગન થઇ ગયા છે.😅😝😂😜🤣🤪

એક ભાઈએ ગૃપમાં પોસ્ટ મુકી કે“હું પરણી ગયો.” નીચે પહેલીજ કંમેટ આવી… “વ્યકતિગત સમસ્યા ના રોદણાઅહીં ગ્રુપ માં રોવા નહીં”😅😝😂😜🤣🤪 સેલ્સમેન : મેડમ પગ દબાવવાનુંઇલેક્ટ્રીક મશીન લેવું છે? મેડમ : ના રે નામારા તો લગન થઇ ગયા છે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો … Read more

Data Transfer થઇ રહ્યો છે..😅😝😂😜🤣🤪

Wife સાથે prank કરવાના ચક્કરમાંમેં કહ્યું : “આજ કામવાળી નહીં આવે”….એણે સવાલ કર્યો: “તમને ક્યાં થી ખબર ??”.બસ…ત્યાર નો ઘર માં ઝગડો ચાલુ છે…🤔😏🤨😅😝😂😜🤣🤪 જયારે બૈરાંઓ અંદરોઅંદર કંઈક ઘુસ-પુસકરતા હોય,તો સમજવું કે Data Transfer થઇ રહ્યો છે…..અને જયારે એવો અવાજ આવે કે” છોડ ને આપણે શું લેવા દેવા ” એટલે..સમજી જવું કે Data Save થઇ … Read more

તમારા છોકરા ને થોડોક સુધારો 😄😅😝😂😜🤣🤪

હવે થોડા દિવસો માં પાછી વ્રતોનીસિઝન ચાલુ….“સવારે વડ પર ‘દોરા’ બાંધશે….અને….સાંજે વર પર ‘ડોળા’ કાઢશે…!!😅😝😂😜🤣🤪 સસરા જી: બેટા ,આજે ઘણી બધી રસોઈ કરવાની છે…લાવ હું શું સુધારી આપું? વહુ: પપ્પા રસોઈ માં તો હું પહોંચી વળીસ…પણ સુધારવું જ હોય તોતમારા છોકરા ને થોડોક સુધારો 😄😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર … Read more

છુટકારો મળે છે.😲😅😝😂😜🤣🤪

બાપુજી : રઘા જો હું તારા હાટુનવાં જોડા લાયવો… રધો : પણ બાપુજી,મને તો આ વધારે મોટાં લાગે છે… બાપુજી : પેરવાના તો મારે છે…તારે તો ખાવાનાં છે…!!!😜😅😝😂😜🤣🤪 રધો : તું દર શનિવારે તારી પત્ની જોડેઝગડો કરે છે અને સોમવારે સમાધાન કરે છેએનાથી તને શું ફાયદો મળે છે.? ધુધો : એ એક નાની બચત યોજના … Read more

બકો : કેટલા રૂપિયા થશે..?😅😝🤣😂🤪

એક દિવસ બકાના ઘરેગુરુજી પ્રવચન આપવા આવ્યાગુરુજી : કોને કોને સ્વર્ગમાં જવું છે?બકાની પત્ની અને બકાની સાસુએહાથ ઉપર કર્યો.ગુરુજી : કેમ તારે સ્વર્ગમાં નથી જવું?બકો : આ બન્ને જતી રહેશેપછી બધે સ્વર્ગ જ છે ને!!!😅😝🤣😂🤪 બકાનો અકસ્માત થયોડોક્ટર : ટાંકા લેવા પડશે!બકો : કેટલા રૂપિયા થશે..?ડોક્ટર : 3000બકો : નવરીના…ટાંકા લેવાના છે!ભરતકામ નથી કરવાનું….😅😝🤣😂🤪 (નોંધ … Read more

મારું માથું ખાય છે!😅😝🤣😂🤪

પતિએ પત્નીને વોટ્સઅપ કર્યુંપતિ- Hi, શું કરે છે તું?પત્ની- I’m dyingપતિ (મનમાં ખુશ થઇને)- શું કામ ડાર્લિંગ,હું તારા વગર નહીં જીવી શકુ…આવું ના કર…પત્ની- હોશિયારી ના માર,વાળને ડાયિંગ કરું છું બસ.😅😝🤣😂🤪 પત્ની- તમારા મગજમાં તો ગોબર ભર્યું છેગોબર!! પતિ- તો પછી આટલા વખતથી કેમમારું માથું ખાય છે!😅😝🤣😂🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ … Read more

આમ બેસવા નથી દેતો..!!!😅😝🤣😂🤪

ફ્લાઇટમાં એક સુંદર મહિલાની બાજુમાંબેઠેલા વ્યક્તિએ મહિલાને કહ્યુંવ્યક્તિ- સરસ પરફ્યૂમ છે. કયો છે???…હું મારી પત્નીને ગીફ્ટ કરવા માંગુ છુંમાટે પુછું છું બીજું કાંઇ નહીં!!!મહિલા- તમારી પત્નીને આ પરફ્યૂમ ગીફ્ટ ના આપતા…નહીં તો કોઇ નકમો,નપાવટ આ બહાને તેની જોડે વાત કરવા લાગશે…!!😅😝🤣😂🤪 પોલિસ- પાર્કમાં આવી રીતે બેસવાનીમનાઇ છે!વ્યક્તિ- અમે બંન્ને પરણિત છીએ!પોલિસ- તો ઘરમાં બેસોને અહીંશું … Read more

તે કામ કરતું બંધ થાય છે😅😝🤣😂🤪

એક દારૂડિયો દારૂ પીને મોડી રાતે ઘરે પરત ફર્યોતેને ખબર કેતેની પત્ની આવી સ્થિતીમાં દરવાજો નહીં ખોલે.તેણે દરવાજો ખખડાવ્યો.પત્ની : કોણ છે?દારૂડિયો : હું મારી સુંદર પત્ની માટે સુંગધિત ફૂલો લાવ્યો છું.પત્નીએ દરવાજો ખોલીને પૂછ્યું : ફૂલ ક્યાં છે?દારૂડિયો પતિ : સુંદર પત્ની ક્યાં છે???😅😝🤣😂🤪 માણસનું મગજ 24 કલાક કામ કરે છે.ખાલી બે સંજોગોમાં તે … Read more

બધા ત્યાં આવી પહોંચશે!!😅😝🤣😂🤪

પતિ : તુ મારી ફિલ્મમાં કામ કરશે?પત્ની : પણ સીન શું છે?પતિ : તારે ધીરે ધીરે પાણીમાં જવાનું છેબસ એટલું જપત્ની : ઠીક છે, ફિલ્મનું નામ શું છે?પતિ : ગઇ ભેંસ પાણીમાં…😅😝🤣😂🤪 અર્જન્ટ ફેમિલી મિટીંગ કરવાના ત્રણ સરળ સ્ટેપ. 1) ઘરના વાઇ ફાઇ રાઉટર પાસે જાવ.2) વાઇ ફાઇ બંધ કરો.3) થોડી વાર રાહ જુઓ. બધા … Read more

બધી ‘જાણકારી’ હવે પત્ની પાસે જ છે !😅😝😂😜🤣🤪

સરસ મજ્જાની જિંદગી કોને કહેવાય ? જમવામાં રોજ ગુજરાતી થાળી હોય…બે ટાઈમની સારી કામવાળી હોય…પડોશણ બહુ નખરાળી હોય…સુંદર મજાની સાળી હોય… અને ઘરવાળીનો ઉપલો માળ ખાલી હોય !😅😝😂😜🤣🤪 વેચવાનો છે એન્સાયકલોપીડીઆનાવિસે વીસ પુસ્તકોનો આખો સેટ.કન્ડીશન સાવ નવા જેવી. વેચવાનું કારણ : લગ્ન,બધી ‘જાણકારી’ હવે પત્ની પાસે જ છે !😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ … Read more