ફટાફટ ગણવા માંડ !’😅😝😂😜🤣🤪
ચોખા ૨ રૂપિયે…ઘઉં ૧ રૂપિયે…જુવાર ૭૫ પૈસે…બાજરી ૬૦ પૈસે…મકાઈ ૪૦ પૈસે…આ બધા આજથી ૨૫ વરસ પછીના ભાવ છે.નવાઈ લાગે છે ?એમાં નવાઈ પામવા જેવું કશું નથી.કારણ કે આ બધા… ‘એક’ દાણાનો ભાવ છે !😅😝😂😜🤣🤪 કડકાસિંહ શાક મારકેટમાં ગયા. શાકવાળીને પૂછ્યું, ‘એલી, ટમેટા શું ભાવ દીધા ?’ શાકવાળી કહે, ‘૧૦ રૂપિયાના ૫૦૦’ કડકાસિંહ તરત બેસી ગયા,‘લે … Read more