સારું તેનો અર્થ કરંટ બીજા તારમાં છે.😅😝😂😜🤣🤪

છાપાવાળા કમાલ કરે છે, મોઢે દુપટ્ટો બાંધેલ છોકરીના ફોટા છાપી લખશે, ‘શહેરમાં આજે રેકોર્ડબ્રેક ગરમી.’ અને જોકોઇ છોકરાને ચક્કર આવી પડી જાશે તો લખશે, ‘પી-ધેલ હાલતમાં અજાણ્યો શખ્સ બેભાન.’😅😝😂😜🤣🤪 એક દિવસ પતિ પોતાના ઘરની લાઈટ ઠીક કરી રહ્યો હતો..ત્યારે તેને પોતાની પત્નીને બુમ મારી,પત્ની : શું છે? પતિ જરા અહિયાં તો આવ.પત્ની : લો આવી … Read more

હું મારી પત્ની સાથે વાત કરી રહ્યો છું.😅😝😂😜🤣🤪

પત્ની : અડધો કલાકથી તમેપેલી છોકરીની સામે જોઈ રહ્યા છો,ગમી ગઈ હોય તો કહેજો.પતિ : ગમી તો ગઈ છે પણ તને તો ખબર છે કે,આપણા લગ્ન થઇ ગયા છે.પત્ની (ગુસ્સામાં) : તો પછી તેને શું કામ જોયા કરો છો?પતિ : આ તો તારા ભાઈ માટે જોવ છું,એણે મને કીધું હતું કે,કોઈ સારી છોકરી હોય તો … Read more

મારી શક્તિ આટલા જ કપડા ધોવાની છે.😅😝😂😜🤣🤪

એક ડોક્ટર જમાઈ પોતાના સસરાનુંઓપરેશન કરવાના હતા.જમાઈ ઓપરેશન થીએઠરમાં આવ્યા તોસસરા એ ખુબ પ્રેમથી જમાઈનો હાથ પકડીનેકહ્યું કે હું જાણું છું તું મને કાંઈ થવા નહિ દેપરંતુ જો કાંઈ અઘટિત થઇ ગયુંતો તારી સાસુ તારી સાથે જ રહેશેતેનું ધ્યાન રાખજે😅😝😂😜🤣🤪 બાજુવાળી ભાભી : રોજ રોજ જાતે કપડાધોવો છો તો લગ્ન કેમ કરી નથી લેતા? મેં … Read more

તે મારી સાથે ઝગડી પણ ખરી.😅😝😂😜🤣🤪

રમેશ : ટ્રકનો હોર્ન સાંભળતા જતારો પરસેવો કેમ છૂટી જાય છે?સુરેશ : કારણ કે, એક મહિના પહેલા મારીપત્ની એક ટ્રક વાળા સાથે ભાગી ગઈ હતી.રમેશ : પણ,હવે આટલું ગભરાવાની શું જરૂર છે?સુરેશ : જયારે પણ ટ્રકનો હોર્ન સંભળાય છેત્યારે એ વિચારીનેમારો પરસેવો છૂટી જાય છે કે,તે ટ્રક વાળો એને પાછી મુકવા આવ્યો છે.😅😝😂😜🤣🤪 ડોક્ટર : … Read more

તારું કામ થઇ જશે.😅😝😂😜🤣🤪

પાડોશી કાકા : અરે પપ્પુ તેં લગ્ન કરવાનું કેમમાંડી વાળ્યું?પપ્પુ : કાકા થોડા દિવસ પહેલા હું એક પાર્ટીમાંગયો હતો.ત્યાં ભૂલથી એક મહિલાની સાડી પર પગ પડી ગયો.તે મહિલાએ ચીસ પાડી, મૂઆં આંધળો છે?દેખાતું નથી?સાડી ફાટી હોત તો તારી આંખ ખેંચી નાખતે.આટલું બોલી એ મારી તરફ ફર્યા.પછી મને જોયો અને કહ્યું, સોરી દીકરામને લાગ્યું કે મારા … Read more

બીજું કે પત્ની “નહીં” હોય તો!!!😂😂😂

એક મકાન માલિકે પોતાના ઘરની બહાર બોર્ડ માર્યું.“મકાન ભાડે આપવાનું છે,બાળકો વાળાએ સંપર્ક ના કરવો”તે વાંચીને ચિંટૂએ મકાન માલિકનોદરવાજો ખખડાવીને પૂછ્યું…ચિંટૂ- અંકલ, મને તમારું ઘર ભાડે આપશો??મારે કોઇ બાળકો નથી ખાલી માં-બાપ છે!!!😂😂😂 પતિઓ તેમના ઘરમાં ખુશ ખાલીબે કારણોથી હોઇ શકે છે…એક તો પત્ની “નવી” હોય તો!…અને બીજું કે પત્ની “નહીં” હોય તો!!!😂😂😂 (નોંધ : … Read more

તેમની પત્નીઓથી પરેશાન છે!!!😂😂😂

બે દારૂડિયા ઘરનું તાળુ ખોલી રહ્યા હતા.પણ હાથ કાપવાના લીધેતાળું ખોલી નહતા શકતા.પહેલો દારૂડિયો- હું ખોલું લાવ!!બીજો- ના હું ખોલી લઇશ,તું આ ઘરને પકડ . . .સાલું બહું હલે છે!!!😂😂😂 જો તમે તેવા લોકો,જે ઓફિસમાં કલાકો બેઠા રહેતા હોયતેમને મહેનતી માનતા હોવ તોજાણી લો કે તે બધા… તેમની પત્નીઓથી પરેશાન છે!!!😂😂😂 (નોંધ : આ તમામ … Read more

ચણાના લોટના ભજિયા!!!!😊😄🤪

ઊંધ નથી આવતીચેન નથી આવતુંમેં પ્રભુને પૂછ્યું શું આ જ પ્રેમ છે??પ્રભુ – ના બેટા,તમામ વેપારીઓના આ જહાલ છે!!! હેપ્પી મંદી!!!😊😄🤪 એક વાર બકાએ ફિઝિક્સને હલાવ્યું સવાલ- કયું પ્રવાહી ગરમ કરવા પરઘન સ્વરૂપ ધારણ કરે છે??બકો- ચણાના લોટના ભજિયા!!!!😊😄🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. … Read more

બકો- લ્યાં કંઇ નહીં…😊😄🤪

એક છોકરાની માંને ખબર પડી કેગઇ રાતે તેનો છોકરો બાર ડાન્સમાં હતો.માંએ દિકરાને ખૂબ માર્યો પછીપૂછ્યું- એ તો કહે ત્યાં તે કોઇ તેવી વસ્તુજોઇ જે તારે ના જોવી જોઇએ???છોકરા- હા જોઈને!માં- શું??છોકરો – માં, પિતાજી પણ ત્યાં જ હતા!!!😊😄🤪 ભાગો – અલ્યા બકા તારું બૈરુકાલે કેમ બૂમાબૂમ કરતું હતું???બકો- લ્યાં કંઇ નહીં…ભૂલથી તેનો ફોટો ફેસબૂકના … Read more

*મે કીધું “ભાઈ લઞન થઈ ગયાં?”😏😏

ચા પીતા પીતા પતિના હાથમાં થી કપ નીચે પડી ગયો..☕પતિ ગભરાઈ જઇ ટેબલ નીચે જોયું,કપ ફુટયો નહોતો..પત્ની સામે જોઈ કહ્યુ,હાશ કપ બચી ગયો…પત્ની – કપ નહી , તમે…😜 😅 Be positive in all situationsએક ભાઈ બીચારો આવા ધોમ તડકામાં અઞાસી ઉપર કપડાં સુકવતો હતો..**મે કીધું “ભાઈ લઞન થઈ ગયાં?”બીચારો બોલ્યો “ભાઈ કોઇની મા આવા તડકામાં … Read more