તે મારા ક્લાસમાં ભણતી હતી.😅😝😂😜🤣🤪
પતિએ પત્નીને કહ્યું,ગયા મહિનાનાનો હિસાબ આપોપત્ની એ હિસાબ લખવાનું શરુ કર્યું, અનેવચ્ચે વચ્ચે લખવા લાગી ભ. જા. ક. ગ.૮૦૦ ભ. જા. ક. ગ.,૨૦૦૦ ભ. જા. ક. ગ.,૫૦૦ ભ. જા. ક. ગ.પતિએ પૂછ્યું કે ભ.જા.ક.ગ. નું શું છે?પત્ની : ભગવાન જાણે ક્યા ગયું.😅😝😂😜🤣🤪 રમેશ (ફોટો દેખાડતા) : આ છેતે છોકરી જેની સાથે મારા લગ્ન થવાના છે.શુરેશ … Read more