તેથી મેં બધી સેલ્ફી ડીલીટ કરી દીધી.😅😝😂😜🤣🤪
બંગાળી બાબાની સુંદર સેક્રેટરીનો હાથપકડીને પપ્પુ બોલ્યો… પપ્પુ : તમારો શું પ્લાન છે?સેક્રેટરી : લગ્નથી લઈને વિદાય સુધીનો. પપ્પુ : મતલબ પહેલેથી પટાવેલા જ છો.પપ્પુના ગાલ પર થપ્પડ મારીને સેક્રેટરીએ કહ્યું : આ બાબાની સર્વિસ છે…ઈડિયટ…😅😝😂😜🤣🤪 આજે 18 સેલ્ફી લીધા પછી મનેસમજાયું કે… “મનની સુંદરતાથી મોટું કંઈ નથી હોતું.” તેથી મેં બધી સેલ્ફી ડીલીટ કરી … Read more