આખી ખાઈ જાઉં છું.😅😝😂😜🤣🤪
સંતા : યાર, મને ખાસી બહું થઈ રહી છે,શું કરુ ?બંતા : આજથી તું તળેલી વસ્તુ ખાવાનીબંધ કરી દેઅને ફક્ત દૂધ બ્રેડ જ ખા.સંતા : આજથી નહી યાર, કાલથી.બંતા : એક કેમ ?સંતા : આજે તો તારી ઘેર જમણવાર છે ને.😅😝😂😜🤣🤪 સોહન : શું તુ તારી મમ્મીનું કહેવું માને છે ?મોહન : હા, બિલકુલ માનું … Read more