બકો- પાસબુક!!!!😂😂😂
બકો- પ્રેમિકાની બાહોમાં બેસીનેએવો જોશ આવ્યો…ભગો- વાહ વાહ….બકો- પ્રેમિકાની બાહોમાં બેસીનેએવો જોશ આવ્યો…ભગો- વાહ વાહ!બકો- પ્રેમિકાની બાહોમાં બેસીનેએવો જોશ આવ્યો…ભગો- લ્યાં હવે આગળ તો બોલ??બકો- કે પત્નીએ જોઇ લીધોને,સીધો આઇસીયુમાં હોશ આવ્યો!!!😂😂😂 બકો એક ચોપડી વાંચતા વાંચતારડવા લાગ્યો.ભગો- શું થયું? કેમ રડો છો?બકો- આ બુકનો અંત બહુ કરુણ છે!ભગો- કંઇ બુક છે??બકો- પાસબુક!!!!😂😂😂 (નોંધ : … Read more