અડધો તારે રાખી લેવો.’😅😝😂😜🤣🤪

મનિયાના પપ્પા પાસે મકાન માલિક ભાડું લેવા આવ્યોએ વખતે મનિયો અને એના પપ્પામિઠાઈ ખાઈ રહ્યા હતા.મકાન માલિક આવ્યો એટલે એને પણ મિઠાઈ ખાવા આપી.મકાન માલિકે મિઠાઈનો ટુકડો પૂરો કાર્ય પછી કહ્યું :‘હું જયારે -જયારે ભાડું લેવા આવું છુંત્યારે તમે કહો છો કે ભાડાના પૈસા નથીઅને અત્યારે બાપ -બેટો મિઠાઈ ખાઈ રહ્યા છો ?’મનિયાના બાપા કંઈ … Read more

આ નિબંધ એમણે જ લખ્યો છે.’😅😝😂😜🤣🤪

મગનલાલ : ‘બેટા મનિયા !તને રોજ નિશાળે જવાનું તો ગમે છે ને ?’ મનિયો : ‘હા પપ્પા !મને નિશાળે જવાનું અને આવવાનુંબંને ગમે છે,ફક્ત ત્યાં બેસવાનું જ ગમતું નથી.’😅😝😂😜🤣🤪 શિક્ષક : મનિયા !તે કેટલો ખરાબ નિબંધ લખ્યો છે ?તું જરાય મહેનત કરતો નથી.આ વાતની હું તારા પપ્પાને ફરિયાદ કરીશ.મનિયો : ‘ના સાહેબ, એમને ફરિયાદ ન … Read more

ઘરેથી બરાબર જમીને આવ્યો છું.’😅😝😂😜🤣🤪

શિક્ષક : ‘મનિયા ! તું આજે ફરી પાંચ મિનિટનેબદલે દસ મિનિટ લેટ આવ્યો ?ગઈ કાલ કરતાં પણ પાંચ મિનિટ વધારે લેટ ?’મનિયો : ‘ના સાહેબ ! તમારી ભૂલ થાય છે.હું ફક્ત પાંચ મિનિટ જ મોડો આવ્યો છું.’શિક્ષક : ‘પણ તું ઘડિયાળમાં તો જો,તું દસ મિનિટ મોડો છે.’મનિયો : ‘સાહેબ !હું પાંચ મિનિટ પહેલા જ આવી … Read more

છોકરીમાં આયરનની કમી છે!!!😝😅😜😂🤪🤣

લગ્નના 15 દિવસ બાદ પપ્પૂની પત્નીનો જન્મ દિવસ હતો.પપ્પુને બિઝનેસના કામે બહાર જવાનું હતું એટલેતે શહેરની બહાર ગયો હતો.તેણે પત્નીના બર્થ ડે માટે ફૂલનો બુકે ઓર્ડર કરાવ્યો.અને તેની પર લખ્યું “તું જેટલા વર્ષની આજે થઇ છેતેટલા ફૂલો હું તને મોકલાવું છું પ્રિયે”ત્યાં ફૂલ વાળાને થયું આ મારા સારા કસ્ટમર છેલાવને 12 ફૂલ ફ્રીમાં આપી દઉં…બિચારો … Read more

મારા પગ બળી જશે.😝😅😜😂🤪🤣

એક છોકરા અને છોકરીની ફેસબુક પરદોસ્તી થઈ ગઈ.છોકરીએ છોકરાને ફોન કર્યો અને કહ્યું….છોકરી : જાનું ક્યાં છે?છોકરો : રિક્ષામાં.છોકરી : જૂઠું નઈ બોલ.છોકરો : માં કસમ યાર હું રિક્ષામાં જ છું.છોકરી : સારું તો રિક્ષા વાળા સાથે વાતકરાવ જરા.છોકરો : અરે પાગલ હું જ રિક્ષા વાળો છું.😝😅😜😂🤪🤣 છોકરો : કોફી પર આવશે બેબી? છોકરી : … Read more

જનમમાં જ વિચારી લેવું જોઈતું હતું.😅😝😂😜🤣🤪

આજે સવાર-સવારમાં જ એક શેઠ અનેતેનો નોકર બાખડી પડ્યાં.શેઠ : તું કાન ખોલીને સાંભળી લે,જો તારે આ દુકાનમાં કામ કરવું હોયતો એક વાત હમેશા યાદ રાખશે કે,જ્યારે ગ્રાહક કંઈ પણ બોલશે ત્યારે તે ઠીક જ બોલશે.હવે જલ્દી-જલ્દી મને કહે કે, આપણી કાયમી ગ્રાહકમીના મારા વિષે તને શું કહી રહીં હતી.ક્યાંક તે મારા વખાણ તો નહોતી … Read more

વિચાર્યું કે થોડી મજાક કરી લઉં!😅😝😂😜🤣🤪

પત્ની : મને સોનાનો હીરા જડેલો હારઅપાવી દો, તો હું તમનેસાત જન્મો સુધી પ્રેમ કરીશ. પતિ : હાર સાથે બંગડી ને બુટ્ટી પણઅપાવી દઈશ, પણ તું સાત જન્મોનીઆ ડીલ એક જ વર્ષ પૂરતી રાખ.😅😝😂😜🤣🤪 પતિ (ફોન પર પત્નીને) : તું બહુ સ્વીટ છે!પત્ની : આભાર!પતિ : તું તો રાજકુમારી જેવી છે!પત્ની : તમારો ખૂબ ખૂબ … Read more

હવે પતિ ઘરની બહાર છે.😅😝😂😜🤣🤪

ગર્લફ્રેન્ડ (નારાજ થઈને) :તું આટલો મોડો કેમ આવ્યો?હું કેટલા સમયથી તારી રાહ જોઈ રહી છું?બોયફ્રેન્ડ : બોસે રોકી રાખ્યો હતો,તેની સાથે ડિનર કરી રહ્યો હતો.ગર્લફ્રેન્ડ : શું ખાધું ત્યાં?બોયફ્રેન્ડ : તેની ગાળો.😅😝😂😜🤣🤪 પત્ની : ઘરની બધી નકામીવસ્તુઓ બહાર કાઢી નાખો.પતિ : અરે ગાંડી,તો પછી તું રહીશ ક્યાં?હવે પતિ ઘરની બહાર છે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ … Read more

કોઈની ચિંતા નથી કરતા.😅😝😂😜🤣🤪

એક સફળ વેપારીએ પોતાના દીકરાને સલાહ આપી કે :દીકરા વેપારમાં આગળ વધવા બે વસ્તુ જરૂરી છે.એક પ્રમાણિકતા અને બીજી હોંશિયારી. દીકરો : પ્રમાણિકતા કેવી?વેપારી : એટલે કે તેં કોઈને જે કંઈ વચન આપ્યું હોય,તેનું જરૂર પાલન કરવું.ભલે ને પછી ગમે તે થઈ જાય. દીકરો : અને હોશિયારી કેવી?વેપારી : કોઈને કોઈ પણ જાતનું વચન જ … Read more

બેન્ક વાળાને ક્યારે અક્કલ આવશે.😅😝😂😜🤣🤪

બે અભિનેતાઓના પુત્ર પરસ્પર વાતચીતકરી રહ્યા હતા.પહેલો બોલ્યો : તને ખબર છે,ગઈકાલે મારા પપ્પા મારી માટેએક નવી મમ્મી લઈને આવ્યા.તે ખૂબ જ સુંદર છે.બીજો બોલ્યો : હા, મને ખબર છે,ગયા વર્ષે તે જ મારી મમ્મી બની હતી.😅😝😂😜🤣🤪 જ્યારે દૂધવાળા હડતાળ કરે છે,ત્યારે તેઓ દૂધ રસ્તા પર ફેંકી દે છે. ટામેટાવાળા લોકો હડતાલ કરે છે,ત્યારે ટામેટાં … Read more