સૌથી પહેલા મોબાઈલ ફોડો.😅😝🤣😂🤪
શિક્ષક: એક મહિલા 1 કલાકમાં50 રોટલી બનાવે છે,તો 3 મહિલાઓ 1 કલાકમાંકેટલી રોટલી બનાવશે?બાળક: એક પણ નહીં, કારણ કેત્રણેય એક સાથે બેસીને વાતોના વડા કરશે…!શિક્ષક બેહોશ…😅😝🤣😂🤪 છોકરી- મમ્મી,જીવનમાં આગળ વધવા માટેમારે શું કરવું જોઈએ…? મમ્મી (ગુસ્સામાં) – પથ્થર લો અનેસૌથી પહેલા મોબાઈલ ફોડો.😅😝🤣😂🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર … Read more