અર્ધુ પણ હવે ખાતા નથી !’😅😝😂😜🤣🤪
એક બહેન : બટાકા શુ ભાવ છે ?શાકવાળો : 6 રૂપિયે કિલો.બહેન : પણ સામેના દુકાનવાળો તોચાર રૂપિયે કિલો આપી રહ્યો છે.શાકવાળો : તો જાવ ત્યાંથી જ લો.બહેન : પણ તેની પાસે હમણા નથી.શાકવાળો : જ્યારે મારી પાસે નથી હોતા,તો હું બે રૂપિયે કિલો વેચુ છુ.😅😝😂😜🤣🤪 કમળા : ‘બહેન,રસોઈયણ કરતાં આપણા હાથની રસોઈથીઘણો ફાયદો તેમજ … Read more