આ સવાલ મેં પહેલા જ પૂછી લીધો છે.😝😅😜😂🤪🤣

તમારી પત્ની તમારી છાતી પર માથું રાખીનેપૂછી શકે છે કે…….“તમારી લાઇફમાં કોઇ પરસ્ત્રી તો નથી ને?”અને તે સમય તમારા ધબકારા વધ્યા તો…પતી ગયું😝😅😜😂🤪🤣 વકીલે કોર્ટમાં એક સુંદર યુવતીને પૂછ્યું,વકીલ : પરમ દિવસે રાત્રે તું ક્યાં હતી?યુવતી : મારા પાડોશી સાથે રેસ્ટોરેન્ટમાં ગઈ હતી.વકીલ : અને ગઈ કાલે રાત્રે ક્યાં હતી?યુવતી : મારા બીજા પાડોશી સાથે … Read more

આખી કોર્ટ ચૂપ.😅😝😂😜🤣🤪

છોકરો : હું એ છોકરી સાથે લગ્ન કરીશજે મહેનતુ હોય, સાદગીમાં રહેતી હોય,ઘર સ્વચ્છ રાખતી હોય,આજ્ઞાકારી હોય અનેસારૂ જમવાનું બનાવતી હોય.છોકરી : તો મારા ઘરે આવ,આ બધા ગુણો મારી નોકરાણીમાં છે.😅😝😂😜🤣🤪 વકીલ : હત્યાની રાત્રેતમારા પતિના છેલ્લા શબ્દો શું હતા?મહિલા : સંગીતા મારા ચશ્મા ક્યાં છે?વકીલ : તો એમાં મારવા જેવીશું વાત હતી?મહિલા : મારું … Read more

ડરપોક કોઈને કહેતો પણ નથી.😅😝😂😜🤣🤪

છગન : યાર, તું વારેઘડીએતારી પેંટ ઉપર ના ચઢાવ્યા કરીશ,ખરાબ લાગે છે. મગન : જો હું પેંટ ઉપર નહી ચઢાવુંતો પછી જે થશે એ જોઈને બધાનેઘણું ખરાબ લાગશે.😅😝😂😜🤣🤪 મીનાએ પોલીસને કહ્યું : મારા પતિએમારા પર હાથ ઉપાડવાની હિમંત કરી,તમે તેમની રિપોર્ટ લખો. પોલીસ : શું તમારા પતિ પહેલવાન છે? મીના : ક્યાંનો પહેલવાન,પત્નીના હાથનો રોજ … Read more

ટીચર બેભાન થતા થતા બચી.😅😝😂😜🤣🤪

ડોક્ટર : તમારે દિલ ખોલીનેહસવું જોઈએ. પપ્પુ : પણ ડોક્ટર,મેં તો અત્યાર સુધી લોકોનેમોં ખોલીને જ હસતાં જોયા છે.😅😝😂😜🤣🤪 ટીચર : બહુવચન કોને કહે છે?પપ્પુ : જયારે વહુ પોતાનાસાસરીવાળાનેખરું-ખોટું સંભળાવે છે,તેને બહુવચન કહે છે.ટીચર બેભાન થતા થતા બચી.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો … Read more

આરામ લેવાની જરૂર નથી પડતી.😅😝😂😜🤣🤪

છગન : શું વાત કરે છે યાર?તારાં લગ્ન છળકપટથી થયાં છે,એવું કઈ રીતે થયું?મગન : જે બંદૂકની અણીએમને પરણાવ્યો હતો,તે બંદૂકમાં કારતૂસ જ નહોતી!😅😝😂😜🤣🤪 છગન : તમે આરામથી આરામ લો છો,પણ આરામમાંથી આરામ નથી લેતાં.મગન : હા.હું આરામથી આરામ લઈ શકું છું. અનેમને આરામમાંથી આરામ મળી રહે છે,એટલે મને આરામમાંથીઆરામ લેવાની જરૂર નથી પડતી.😅😝😂😜🤣🤪 (નોંધ … Read more

સેક્રેટરીને પ્રેમ કરી રહ્યા છે.😅😝😂😜🤣🤪

પહેલો મિત્ર : તને ખબર છે મેં પેલી છોકરી માટેસિગરેટ પીવાનું છોડી દીધું,બારમાં જવાનું છોડી દીધું,જુગાર રમવાનું પણ છોડી દીધું. બીજો મિત્ર : તો પછી તું તે છોકરી સાથે લગ્નકેમ નથી કરતો? પહેલો મિત્ર : અરે યાર આટલો સુધરી ગયો છું,હવે વિચારું છું બીજી છોકરી જ પટાવી લઉં.😅😝😂😜🤣🤪 પત્ની : મને એવી શંકા છે કે … Read more

તો ખબર પડશે.😅😝🤣😂🤪

દિકરો બિયર પીને ઘરે આવી ગયો હતો.પપ્પા ખીજવાશે એ બીકથીલેપટોપ ખોલીને વાંચવા બેઠો.પપ્પાઃ આજે પણ તું પીને આવ્યો છે?દિકરોઃ ના પપ્પા ના,હું પીને નથી આવ્યો વાંચી રહ્યો છું.પપ્પાઃ તો પછી સુટકેસ ખોલીને કેમ વાંચે છે?😅😝🤣😂🤪 પપ્પુ- તેમના ગ્રાહકોનેસૌથી શુદ્ધ માલ કોણ વેચે છે?ગપ્પુ- વીજળી વિભાગ.પપ્પુઃ એ કેવી રીતે?ગપ્પુ – હાથ અડાડીને જો,તો ખબર પડશે.😅😝🤣😂🤪 (નોંધ … Read more

પતિ- જડબું હજી પણ ચાલે છે!!😅😝🤣😂🤪

પત્ની- એક ગેમ રમીએ.જે જીતે તેને આખું જીવન બીજાનું સાંભળવાનું…પતિ- ઓકે, બોલ શું કરવાનું?પત્ની- કલર બોલું તો તમારેડાબી દિવાલને અડવાનું અનેફળ બોલું તો તમારે જમણી દિવાલને અડવાનું,ઓકે?પતિ- ઇઝી છે ઓકે. ચલ બોલ હવે…પત્ની- ઓરેન્જ!!😅😝🤣😂🤪 પતિ- પુરાત્તત્વ વિભાગ વાળા લોકોનેહજારો વર્ષ જૂનું મહિલાનું જડબું મળ્યુંપત્ની- તેમને કેવી રીતે ખબર કે તેમહિલાનું જ છે?.પતિ- જડબું હજી પણ … Read more

તેમને ટેબલ પર એક ચબરખી મળી.😅😝🤣😂🤪

પતિઃ પત્ની હંમેશાપતિને જમાડીને પછી જ કે જમે છે ?ભૂખ લાગે ત્યારે જમી લેવું જોઈએ,રાહ જોવાની જરૂર શું છે?પત્નીઃ આની પાછળ વૈજ્ઞાનિક અનેશાસ્ત્રીય કારણ છે કેજ્યારે એક વૈજ્ઞાનિક દવા બનાવે છેતો તે સૌથી પહેલાં વાંદરાઓ પર પ્રયોગ કરે છે.😅😝🤣😂🤪 બોસે પોતાની ઓફિસમાં એક પોસ્ટર લગાવ્યું,જેનાં પર લખેલું કે-“I’m the Boss, Don’t forget and Remain in … Read more

“પહેલા લગ્ન તો કર..!!”😅😝🤣😂🤪

સંતા- બંતા, તું મને ચાર વાગે લુધિયાણા આવે ત્યારે ઉતારી દેજે.હું ના જાગુ તો જબદસ્તી મને નીચે ઉતારી દેજે.સવારે 8 વાગે સંતા જાગ્યો તેણે જોયું કે તે હજી ટ્રેનમાં છેઅને ટ્રેન અમૃતસર પહોંચી ગઇ છે.તેણે બંતાને ખૂબ ગાળો આપી.બંતાના બાજુ વાળાએ પુછ્યું તું કેમ કંઇ નથી બોલતો?બંતા- હું વિચારું છું કેમેં જેને જબદસ્તી નીચે ઉતારી … Read more