બેસ્ટ ફેન્ડ : કેવી છે નર્સ??😅😝🤣😂🤪
પિતા તેના બે પુત્રો જોડે ટીવી જોઇ રહ્યા હતા..પિતા- બેટા પાણી લઇ આવને!મોટો પુત્ર- ના હું નહીં જઉં નાનોપુત્ર- શું પપ્પા તમે પણ કોને કહો છો?તે નહીં લાવે તમે જ લઇ આવો અને….મારા માટે પણ એક ગ્લાસ લઇ આવજો.😅😝🤣😂🤪 “બેસ્ટ ફ્રેન્ડ” અને “જસ્ટ ફ્રેન્ડ”માં શું ફર્ક છે???જ્યારે તમે હોસ્પિટલમાં હોવ છો ત્યારે…જસ્ટ ફેન્ડ : કેવી … Read more