જેવી મજા આવતી નથી.😅😝😂😜🤣🤪

પત્ની : તમારું મગજ એકદમ સડી ગયું છે. પતિ : હા,કદાચ તને વધારે ખબર હશે,રોજ તું જ ખાય છે ને એટલે.😅😝😂😜🤣🤪 પિયર ગયેલી પત્નીએ પોતાના પતિને ફોનકરીને કહ્યું, હવે મને લઈ જાઓ.પતિ : હજુ થોડા દિવસ ત્યાં જ રોકાઈ જાને.પત્ની : ના..મેં ભાભી, બહેન, મમ્મી, પપ્પાબધા સાથે બે ત્રણ વખત ઝગડા કર્યા,પણ મને તમારા જેવી … Read more

લોહી જોરથી ધમધમે છે !’😅😝😂😜🤣🤪

એક બહુ થી.પડોસી પે લાઈન માર રહી થી સાસને દેખા,મગર વો કુછ ના બોલી.કયું ? કયું કિ સાસ ભી કભી બહુ થી !😅😝😂😜🤣🤪 મેડીકલ સાયન્સ કહે છે કે,‘ચપોચપ પહેરેલા વસ્ત્રોથી લોહીનુંપરિભ્રમણ અટકી જાય છે.’પણ હકીકત એ છે કે‘છોકરીઓના વસ્ત્રો જેટલા ચપોચપહોય એટલું જ છોકરાઓનુંલોહી જોરથી ધમધમે છે !’😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા … Read more

સાહેબ, એ પ્રોફેસર નથી, બળદ છે બળદ!😅😝😂😜🤣🤪

એક મિત્ર બીજા મિત્રને કહી રહ્યો હતો, જે દિવસે મારાં લગ્ન થયાં એ જદિવસે મારી ફેક્ટરીમાં આગ લાગી…! બીજો મિત્ર : શું થાય ભાઈ,મુસીબત આવે છે ત્યારે હમેશાંચારે બાજુથી જ આવે છે!😅😝😂😜🤣🤪 એક પ્રોફેસર એક વખત નાનકડા એક ગામમાંલટાર મારવા નીકળ્યા હતા.ત્યાં તેમણે જોયું તો એક ઘાંચી ઊંઘતો હતોઅને બળદ ઘાણીએ ફર્યા કરતો હતો.પ્રોફેસરને એ … Read more

રિંકી બેભાન.😅😝😂😜🤣🤪

એક જાડિયા દર્દીને ઓપરેશન માટેટેબલ ઉપર સૂઈ જવા ડૉક્ટરે કહ્યું.દર્દીએ તરત જ ખિસ્સામાંથી પાકીટ કાઢ્યું.ડૉક્ટર બોલ્યા : એની ઉતાવળ નથી,ઓપરેશન પત્યા પછી આપજો ને!તમને ફી નથી આપી રહ્યો…તમે મને ક્લોરોફોમ સુંઘાડો તે પહેલાંમારી પાસેના પૈસા ગણી લેવા માગું છું….!’જાડિયા દર્દીએ કહ્યું.😅😝😂😜🤣🤪 રિંકી : ભલે ગમે એટલી ઠંડી પડે પણહું રોજ ન્હાવ છું.ચિંટુ : અરે હું … Read more

ન્યા ક્યાં આપડા બાપા ના લગન સે.😅😝😂😜🤣🤪

એક વખત ચંદુ ચટપટે ઑફિસેથીપોતાના ઘેર ફોન જોડયો અને પત્નીને કહ્યું,આજે સાંજે હું ઘેર આવીશત્યારે મારી સાથે એક મહેમાન હશે.તેમના માટે પણ રસોઈ બનાવજે…!પત્ની : જરૂર… જરૂર…પ્રિયે,હું તમને મનગમતી રસોઈ તૈયાર કરીનેતમારી રાહ જોઈશ…!સામેથી આવો ઉષ્માભર્યો જવાબ સાંભળીનેચંદુએ કહ્યું, સોરી, મેડમ! રોંગ નંબર લાગે છે…!😅😝😂😜🤣🤪 છોકરીઓએ ફ્રેન્ડનાં મેરેજમાં જવાનું હોયત્યારે : મસ્ત તૈયાર થઈને જઈએ,આપણા … Read more

ફિલ્મ કે સારે કિરદાર તોતલે હૈ !!’😅😝😂😜🤣🤪

સાઈકિઆટ્રીસ્ટ એટલે કેમનોચિકિત્સક કોને કહેવાય ? એક એવો માણસ જેખુબ મોટા પૈસા લઈને તમે કેવા છોતેનું વર્ણન આપે છે.જે તમારી પત્નીતમને મફતમાં આપતી હોય છે !😅😝😂😜🤣🤪 એક તોતડો લેખક હતો.એણે પ્રોડયુસરને પોતે લેખેલીએક ફિલ્મની સ્ટોરી સંભળાવી….સ્ટોરી બે કલાક સુધી ચાલતી રહીપૂરી થઇ પછી પ્રોડ્યુસર તોતડા લેખકનેભેટી પડ્યો, ‘ક્યાં ગજબ કી સ્ટોરી હૈ !’ફિલ્મ કે સારે … Read more

સશ્રમ કારાવાસ મળ્યો હતો.😅😝😂😜🤣🤪

મોન્ટુ પહેલા દિવસે કોલેજ પહોંચ્યોત્યારે તે આનંદથી કૂદવા લાગ્યો.તેનો મિત્ર : અરે મોન્ટુ તું આટલો ખુશ કેમથઈ રહ્યો છે?મોન્ટુ : આજે પહેલીવારકોઈ છોકરીએ મારી સાથે વાત કરી એટલે.તેનો મિત્ર : અરે વાહ! તેણે શું કહ્યું?મોન્ટુ : હું ટ્રેનમાં બેઠો હતો અને તેણે કહ્યું,ગધેડા ઉભોથા અહીંથી, આ લેડીઝ સીટ છે.😅😝😂😜🤣🤪 છગન : તમે આટલા દિવસથી કેમદેખાતાં … Read more

સુરેશ : એવું જ ચાલી રહયું છે…😅😝😂😜🤣🤪

શેરીમાં એક બેન રાડો પાડતા પાડતાતેના 10 વરસના છોકરા પાછળબોલતા બોલતા નીકળ્યા…“સુધરી જા… નહીં તોતારા બાપ જેવી દશા થશે તારી”…. છોકરો : “કોઇ દી નો થાય…હું લગન જ નહીં કરું…”😅😝😂😜🤣🤪 રમેશ : શું ચાલી રહયું છે જીવનમાં…?!! સુરેશ : ઢજ્ઞશથણઠક્ષલઙશ્રરછ રમેશ : કાંઈ સમજાતું નથી… સુરેશ : એવું જ ચાલી રહયું છે…😅😝😂😜🤣🤪 (નોંધ : આ … Read more

વેર-વિખેર કરી નાખે છે.😅😝😂😜🤣🤪

રોજ ઓફિસ જતા શ્રીમતી યાદ કરાવતા હતા કે‘તમે ચાવી ભૂલી રહ્યા છો, તમે તમારી ઘડિયાળ નથી ઉપાડી,તમારું પર્સ અહીં રહી ગયું છે’ વગેરે.. વગેરે..મને ખૂબ શરમ આવતી હતી, એવું લાગતું હતું કેમારી પત્નીએ મને આ વાતો યાદ કરાવી દીધી છે કે હું શાબાશી સમજીને. ગઈકાલે રાત્રે સુતા પહેલા મેં મારી સાથે લઈ જનાર દરેક વસ્તુનું … Read more

આજે બધી હાજર છે.😅😝😂😜🤣🤪

પતિ ઈન્જેક્શન લઈ અને ઘેર આવ્યો… પત્ની : કેવું લાગે છે…??? કઈ થાય છે…??? પતિ : ના કોઈ તકલીફ નથી,નર્સ એ ઈન્જેક્શન આપ્યું ખબર પણ ન પડી…!!! પત્ની : કોક ની બાયું ની સોયું ય નથી લાગતી…અમારી તો વાતું ય ખૂંચે છે…!!!😅😝😂😜🤣🤪 ગઈકાલે રાતે સોસાયટી ગાર્ડન માંબધી લેડીઝ ચુપચાપ બેઠી હતી. પુછ્યું કેમ બધા ચુપ … Read more