શેરબજાર નું કામ કરૂં છું.😅😝😂😜🤣🤪
મહિલા : ભાઇ! લોટ છે ?દુકાનદાર : હા બહેન છે ને.. મહિલા : કોનો છે ?દુકાનદાર : પતંજલિ નો મહિલા : હોય તો આશીર્વાદ આપોદુકાનદાર : સદા સૌભાગ્યવતી રહો..😅😝😂😜🤣🤪 પત્ની : “તમે ઉઠી ગયા? તો ચા બનાવું”. પતિ : તને કેટલી વાર કહું,ઉઠી ગયા નહીં..😡 જાગી ગયાએમ બોલ હું શેરબજાર નું કામ કરૂં છું.😅😝😂😜🤣🤪 (નોંધ … Read more