વિમાંપોલીસીની ફાઈલ….😅😝😂😜🤣🤪
લગ્નના જુદા જુદા તબક્કે દંપતીના બેડરૂમમાંજુદા જુદા પ્રકારની સુગંધો આવતી હોય છે.તબક્કો (૧) લગ્નના શરૂઆતના ૩ મહિના…ફૂલો અને પરફ્યુમની સુગંધ !તબક્કો (૨) લગ્નના ૩ વરસ પછી…બેબી પાઉડર, બેબી લોશન, બેબી ક્રીમ અનેબેબી ડાયપર્સ!તબક્કો (૩) લગ્નના ૧૦ વરસ પછી…વિક્સ અને ઝંડુ બામ !😅😝😂😜🤣🤪 પુરુષના લગ્ન પહેલા એના બેડરૂમમાં કઈ કઈ ચીજો હોય છે ?ડિઓ, પરફ્યુમ, લવ … Read more