હું જ એકલો પાછલી બેંચ પર ઉભો રહુ છુ.😅😝😂😜🤣🤪
નાનકડો બચું એક ટોપલીમાં મરઘીના બચ્ચાં લઈનેઘેર પાછો આવતો હતો, રસ્તામાં એને ઠોકર વાગી.ટોપલી ખૂલી ગઈ, બચ્ચાં ભાગી ગયા.છતાં બચું હિંમત હાર્યો નહીં.આજુબાજુની વાડમાંથી, વન્ડામાંથી, ખેતરમાંથી,ગરનાળામાંથી, ઘાસની ગંજીમાંથી અનેઆસપાસના ઘરોની દીવાલો પાછળ દોડી દોડીનેએણે થાય એટલા બચ્ચાં ભેગા કરીને ટોપલામાં મૂક્યા.બિચારો હાંફી ગયો હતો.છતાં ઘરે આવીને એણે એના બાપાને કહ્યું,‘આ ટોપલી સાચવીને રાખો, પડી ગઈ … Read more