મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોય.😅😝😂😜🤣🤪
પત્ની : છોકરાઓની કોમન સેન્સબિલકુલ ઝીરો હોય છે.પતિ : તે કેવી રીતે?પત્ની : જુઓનેતેઓ જેન્ટ્સ ટોયલેટમાંલખીને આવશે કે શાલુ આઈ લવ યુ.હવે શું શાલુ ત્યાં વાંચવા જશે?😅😝😂😜🤣🤪 માસ્તર : શાંતિ કોના ઘરે રહે છે? સોનુ : એમના ઘરેજ્યાં પતિ-પત્ની બંનેમોબાઈલમાં વ્યસ્ત રહેતા હોય.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર … Read more