પ્રોફેસરને એ જોઈને નવાઈ ઊપજી.😅😝😂😜🤣🤪

પિતા : ‘બેટા, ચાલ ગણિત પાકુ કર, મારા હાથમાંકેટલી આંગળીઓ છે.પુત્ર : ‘પપ્પા,હાથની અંદર તો એકપણ આંગળી નથી,જે છે તે પંજા પર જ છે.પિતા : ‘સારું, સારું હવે.પણ ત્યાં કેટલી આંગળીઓ છે ?’પુત્ર : ‘શું પપ્પા !તમારું ગણિત આટલું બધું કાચું છે કે તમે જતમારી પોતાની આંગળીઓ નથી ગણી શકતા.’😅😝😂😜🤣🤪 એક પ્રોફેસર એક વખત નાનકડા … Read more

બીજુ કોઈ છે જ નહી.😅😝😂😜🤣🤪

સરલા (પતિને) : સાંભળો છો ?આપણી પડોસણ આજે બજારમાંથી ચાર સાડીયોલઈને આવી. પતિ : તો શુ થઈ ગયુ, કાલે તુ બજારમાં જઈનેઆઠ સાડીયો લઈને આવજે. સરલા : સાચુ કહો છો ? પતિ : બધાને બતાવીને પરત કરી દેજે.સાડીની દુકાનવાળો મારો મિત્ર છે, એક દિવસસાડીયો ઘરે લઈ જવા પર વાંધો નહી ઉઠાવે.😅😝😂😜🤣🤪 પતિ : મારી નજર … Read more

સાંભળવાનું થયું હોય છે.😅😝😂😜🤣🤪

ઘણા સમય પછી હું એક મિત્રને મળ્યો,જ્યારે તેની હાલત વિશે પૂછ્યું તો તેણે કહ્યું, પરસ્ત્રી ખરાબ છે.મેં વિચાર્યું કે કદાચ તે કોઈના ચક્કરમાં હતો,પણ હવે અક્કલ આવી ગઈ હશે, મેં બહુ ધ્યાન આપ્યું નહીં.પરંતુ જ્યારે તેણે કહેવાનું શરૂ કર્યું –પરસ્ત્રી અઘરી છે…પરસ્ત્રી હાથમાંથી નીકળી ગઈ છે…પરસ્ત્રી કાબૂમાં નથી આવી રહી…તો મારું મગજ ચકરાવા લાગ્યું.પછી તેણે … Read more

હું તેને ઓળખી જ નથી શકતો.😅😝😂😜🤣🤪

એક કાળી અંધીયારી રાતે,વરસતા વરસાદમાં એક વ્યક્તિને કોઇના ઘરે બેલ મારીવ્યક્તિએ દરવાજો ખોલ્યો,તો સામે ભીંજાયેલો સંતા ઉભો હતો.સંતા : પ્લીઝ, ધક્કો મારોને…વ્યક્તિએ ના કહી ને દરવાજો બંધ કરી સૂઇ ગયો…પણ થોડીવાર પછી તેના જમીરે તેને સૂવા ના દીધા.તેને થયું સંતાની મદદ કરવી જોઇએ.તેણે દરવાજો ખોલ્યો અને બૂમ પાડી“સંતા ક્યાં છો તમે? લાવો હું ધક્કો મારું”સંતા … Read more

આ મામલે બીજી વાર વિચારી લો.”😅😝😂😜🤣🤪

બે પુરુષોની વાઇફ મેળામાં ખોવાઇ ગઇ.જ્યારે તે બન્ને પોત પોતાની પત્નીને શોધતાસામ સામે આવ્યા ત્યારેએક કહ્યું : તારી વાળી કેવી દેખાય છે?બીજાએ કહ્યું : 5 ફૂટ 7 ઇંચ હાઇટ,રંગે ગોરી, ભૂરી આંખો અને સ્લીમ ટ્રીમ છે.તેને લાલ સિવલેસ ટોપ અને બ્લુ શોર્ટ સ્કર્ટ પહેર્યું છે.તારા વાળી કેવી છે?પહેલા વ્યક્તિ : મારી વાળીની વાત છોડ,ચલ તારા … Read more

મરજીથી છૂટાછેડા શું ખાખ લેશે!!😅😝😂😜🤣🤪

પપ્પુની બહેનનો પોપટ રોજ પપ્પુને જોઇને“મંદબુદ્ધિ બાળક”“મંદબુદ્ધિ બાળક” એવું બોલતો હતો.પપ્પુએ એક દિવસ તેની બહેનને ફરિયાદ કરી.બહેને પોપટને ખૂબ ખીજાણી.બીજા દિવસે પપ્પુ પોપટ સામેથી પસાર થયોત્યારે પોપટ કંઇ ના બોલ્યો.પપ્પુ થોડું આગળ જઇને ઊભો રહ્યો નેવળીને પોપટની સામે જોયુંપોપટે હસતા હસતા કહ્યું…સમજી તો તું ગયો જ ને!!!😅😝😂😜🤣🤪 સંતા : યાર, અરેન્જ મેરેજવાળાના છૂટાછેડા કેમઓછા થાય … Read more

ફિર બી.એ. પાસ કરવાયા.😅😝😂😜🤣🤪

ગઈકાલે જ મારા મોબાઈલમાં સંતા સિંહનોએક મેસેજ આવ્યો. એ લખે છે કે…‘કલ મૈને એક જિંદગી બચાઈ,મૈને એક ભિખારી કોહજાર રૂપિયે કા નોટ દિખા કે પૂછાઅગર મેં યે નોટ તુઝે દે દુ તો ?’ભિખારી બોલા,સાબ મૈ તો ખુશી કે મારે માર જાઉંગા !બસ, ઇસીલિયે મૈને વો નોટ નહીં દિયા !😅😝😂😜🤣🤪 બંતાએ સંતાને કહ્યું, ‘યાર,મૈને મેરી બીવી … Read more

છૂટાછેડા જોઈએ છે,😅😝😂😜🤣🤪

પતિ : આજે મારી સાસુએ ​​જમવાનુંબનાવ્યું છે ને?પત્ની : વાહ,તમને કેવી રીતે ખબર પડી?પતિ : તું રાંધતી હોય ત્યારેશાકમાંથી કાળા વાળ નીકળતા હોય છે,પણ આજે સફેદ નીકળ્યા એટલે.😅😝😂😜🤣🤪 પપ્પુ : મારે મારી પત્ની પાસેથીછૂટાછેડા જોઈએ છે,તે છેલ્લા 6 મહિનાથીમારી સાથે વાત નથી કરતી.વકીલ : એક વાર સારી રીતે વિચારી લો,આવી પત્ની વારંવાર નથી મળતી.😅😝😂😜🤣🤪 (નોંધ … Read more

અંબુજા સીમેન્ટની છત બનાવો,😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશે નિબંધલખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજ ભારવાહકતરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું,સાહેબ! એમ તો ગધેડાનો હજી એક ઉપયોગઆપણે કરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે પણ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ.બહુ ચિબાવલો થયા … Read more

મુમતાઝ મળતી નથી…’😅😝😂😜🤣🤪

શિક્ષકે ક્લાસમાં ટીનુને પૂછ્યું,‘પાચનતંત્રની ટૂંકમાં સમજ આપો.’ટીનુએ કહ્યું. ‘સર, પાચનતંત્રની શરૂઆતજમણા હાથથી થાય છે અને ડાબા હાથથીતે પૂરી થાય છે.’શિક્ષક : ‘એ કેવી રીતે ?’ટીનું : ‘સર, જમણા હાથે આપણે ખાઈએછીએ અને બધું પચી જાય પછી ડાબા હાથેધોઈ નાંખીએ છીએ !’😅😝😂😜🤣🤪 કુંવારો રોજ વિચારે છે‘તાજમહલ’ બનાવવો છે પણમુમતાઝ મળતી નથી…’ પરણેલો એમ વિચારે છે‘તાજમહલ’ બનાવવો … Read more