બંતાએ છાતી કાઢીને કીધું,😅😝😂😜🤣🤪

સંતાએ એક દિવસ હિંમત કરીનેએક પઠાણ આગળ જઈને કહી દીધું‘મેં આપકી બેટી કા હાથ માંગને આયા હું !’પઠાણ એવો ચિડાયો કે સંતાનેધનાધન ધનાધન મારી મારીને ધોઈ નાંખ્યો.સંતા માંડ માંડ જમીન પરથી બેઠા થતાબોલ્યો : ‘ઓ. કે.,તો ફિર મૈ આપ કી ના સમઝું ?’😅😝😂😜🤣🤪 બંતા બેંકમાં જઈને મેનેજરને કહેવા લાગ્યો,‘સાહેબ, મારી ચેકબુક ખોવાઈ ગઈ છે.’મેનેજરે કીધું, … Read more

મને અધિકાર નથી.😅😝😂😜🤣🤪

બોસ : મહેશભાઈ તમે કમાલના માણસ છો,ઓફિસમાં જે કામ કરતાબીજા લોકોને 8 કલાક લાગે છે,એ કામ તમે 3 જ કલાકમાં પૂરું કરી નાખો છો.મહેશભાઈ : થેન્ક્યુ સર,હું કામમાં બહુ ઝડપી છું.અને સર મેં 20 દિવસની રજા માગી હતીએનું શું થયું?બોસ : હા, મેં 5 દિવસની રજા મંજૂર કરી દીધી છે.તમે બીજા લોકો કરતાં ઝડપી ખરાને … Read more

તમને સરપ્રાઈઝ દેવી તી.😅😝😂😜🤣🤪

પતિ : દરેક પુરૂષના જીવનમાંફક્ત બે વખત જ એવો સમય આવે છે,જ્યારેતે કોઈ પણ સ્ત્રીને સમજી શકતો નથી.પત્ની : ક્યારે?પતિ : એક તો…લગ્ન પહેલાં, અને બીજો લગ્ન પછી.😅😝😂😜🤣🤪 સાસુ : તને તો રસોઇ બનાવતાં જનથી આવડતું, આ લગન પહેલા કેમ નહીં કીધું? વહુ : મારે તમને સરપ્રાઈઝ દેવી તી.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ … Read more

સુરેશ : છૂટાછેડા.😅😝😂😜🤣🤪

રમેશે તેના મિત્ર સુરેશને પૂછ્યું : તારોતારી પત્ની સાથેનો ઝઘડો પૂરો થયો કે નહીં?સુરેશ : અરે એ ઘૂંટણિયે ચાલીનેમારી પાસે આવી હતી.રમેશ : શું વાત કરે છે, ખરેખર?સુરેશ : હા તો, બીજું શું.રમેશ : પછી શું કહ્યું તેણીએ?સુરેશ : તે બોલી પલંગની નીચેથી બહાર આવો,હું તમને નહિ મારુ.😅😝😂😜🤣🤪 રમેશ : શાંતિ માટેના અનેક માર્ગો છે,પણ … Read more

ધાર્યુ તો ધણીનું જ થાય ??😅😝😂😜🤣🤪

ઘરવાળી : હું કાઇ ” ગુજરાત સમાચાર “નથી કે આમ ઘડી ના છઠ્ઠા ભાગ માંપડતી મુકો મને !!!!😏👊 ઘરવાળો : તું તો ” Times of india ” છોપગલી😉કોઇ ‘દિ સમજાણી જ નહીં !!😅😝😂😜🤣🤪 અમુક કહેવત તો મૂળથી જખોટી હોય છે દા.ત.ધાર્યુ તો ધણીનું જ થાય ??😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર … Read more

ઈ🐒 નું ઈ🐒 ને…??!!!😅😝😂😜🤣🤪

હું મરી જાઉં તો દુખી ન થતા… સીધા ઉપર આવતા રહેજો, આપણે પીપળાના ઝાડ પાસે બેસીને બધાને બીવડાવીશું !!😅😝😂😜🤣🤪 પત્ની: અરે સાંભળ્યું છે કે પુરુષ મરેતો તેને સ્વર્ગમાં અપ્સરા💃 મળે છે, તો સ્ત્રીને શું મળે? પતિ: વાંદરુ🐒 મળે, વાંદરુ🐒 !! પત્ની (નિસાસા લેતી): આ તો ખોટી વાત થઈને…!પુરુષને અહિયાં પણ અપ્સરા💃 અનેત્યાં પણ અપ્સરા💃 અને … Read more

વકીલ સાથે જવાનું હોય છે.😅😝🤣😂🤪

પપ્પા- બાજુ વાળી બબલીને જો,સ્કૂલમાં ફસ્ટ આવી છે ફસ્ટ અને તું… ચિંટૂ- અરે કેટલી વાર જોવું તેને?તેને જોવાના જ ચક્કરમાં જતમારો દિકરો ફેલ થયો છે!!😅😝🤣😂🤪 શિક્ષકે વર્ગમાં પૂછ્યું,ડેટ અને તારીખમાં શું તફાવત છે? પપ્પુએ કહ્યું,સર ‘ડેટ’ પર છોકરીઓ સાથેજવાનું હોય અને‘તારીખ’ પર વકીલ સાથે જવાનું હોય છે.😅😝🤣😂🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ … Read more

હવે તે, 2 લિટર છે…!!!’😅😝🤣😂🤪

સાસુ: જમાઈ રાજાતમે તમારા આગામી જીવનમાં શું બનશો? જમાઈ: સાસુ,હું હવે પછીના જીવનમાં ગરોળી બનીશ. સાસુ: કેમ ગરોળી? જમાઈ: કારણ કે,મારી પત્ની ગરોળીથી બહુ જ ડરે છે.😅😝🤣😂🤪 પત્નીઃ ‘પહેલાં મારું ફિગર પેપ્સીની બોટલ જેવું હતું…’ પતિઃ ‘તે હજી એવું જ છે…’ પત્ની ખુશ: ‘સાચું…’ પતિ: હા, અગાઉ 300 ml હતી.હવે તે, 2 લિટર છે…!!!’😅😝🤣😂🤪 (નોંધ … Read more

બધા ત્યાં આવી પહોંચશે!!😅😝🤣😂🤪

પતિ : તુ મારી ફિલ્મમાં કામ કરશે?પત્ની : પણ સીન શું છે?પતિ : તારે ધીરે ધીરે પાણીમાં જવાનું છેબસ એટલું જપત્ની : ઠીક છે, ફિલ્મનું નામ શું છે?પતિ : ગઇ ભેંસ પાણીમાં…😅😝🤣😂🤪 અર્જન્ટ ફેમિલી મિટીંગ કરવાના ત્રણ સરળ સ્ટેપ. 1) ઘરના વાઇ ફાઇ રાઉટર પાસે જાવ.2) વાઇ ફાઇ બંધ કરો.3) થોડી વાર રાહ જુઓ. બધા … Read more

પસંદગી કરતી વખતે…😅😝🤣😂🤪

એક દારૂડિયો દારૂ પીને મોડી રાતે ઘરે પરત ફર્યોતેને ખબર કેતેની પત્ની આવી સ્થિતીમાં દરવાજો નહીં ખોલે.તેણે દરવાજો ખખડાવ્યો.પત્ની : કોણ છે?દારૂડિયો : હું મારી સુંદર પત્ની માટે સુંગધિત ફૂલો લાવ્યો છું.પત્નીએ દરવાજો ખોલીને પૂછ્યું : ફૂલ ક્યાં છે?દારૂડિયો પતિ : સુંદર પત્ની ક્યાં છે???😅😝🤣😂🤪 માણસનું મગજ 24 કલાક કામ કરે છે.ખાલી બે સંજોગોમાં તે … Read more