આમ બેસવા નથી દેતો..!!!😅😝🤣😂🤪
ફ્લાઇટમાં એક સુંદર મહિલાની બાજુમાંબેઠેલા વ્યક્તિએ મહિલાને કહ્યુંવ્યક્તિ- સરસ પરફ્યૂમ છે. કયો છે???…હું મારી પત્નીને ગીફ્ટ કરવા માંગુ છુંમાટે પુછું છું બીજું કાંઇ નહીં!!!મહિલા- તમારી પત્નીને આ પરફ્યૂમ ગીફ્ટ ના આપતા…નહીં તો કોઇ નકમો,નપાવટ આ બહાને તેની જોડે વાત કરવા લાગશે…!!😅😝🤣😂🤪 પોલિસ- પાર્કમાં આવી રીતે બેસવાનીમનાઇ છે!વ્યક્તિ- અમે બંન્ને પરણિત છીએ!પોલિસ- તો ઘરમાં બેસોને અહીંશું … Read more