મોટી થઇ હોય તો “ગોવા”ની!!!!🤣😂🤣🤣

એક શેઠિયાએ છાપામાં જાહેરાત આપી” માણસ જોઈએ છે.સાઇકલ ચાલાવતા અવડવું ફરજીયાત છે.બે વાર જમવાનું મળશે.”બકાને થયું બે વાર જમવાનું મળશે તો આ નોકરી લેવા જેવી.બકો ગયો શેઠના ઘેરને કહ્યું નોકરી માટે આવ્યો છું.કયાઁ છે સાઇકલ ?શેઠજી : આ રહીબકો:- કામ શું કરવાનું છે ?શેઠ:- કામ કંઈ ખાસ નથી.સવારે ને સાંજે તારે બાલાજી હનુમાન જવાનું.ત્યાં જમી … Read more

બાપાને પણ ખવડાવીશુ…😅😝😂😜🤣🤪

સ્ત્રી : આ પુરૂષ ખરેખર ગાંડો છે,તમે તેને કાંઈપણ કહેશો તો એક કાનથીસાંભળશેને બીજા કાને કાઢી નાખશે. પુરૂષ : આ તો તોય સારો છે.મારી પત્નીને તો કશું પણ કહેશો તોએ બંને કાનેથી સાંભળશે અનેમોઢા વડે કાઢી નાખશે.😅😝😂😜🤣🤪 રાજુ એ મા ને કહ્યુ : મા મને ૫૦ પૈસા આપનેમારે ખારીસીંગ ખાવી છે.મા એ પુછ્યુ : કેમ … Read more

આને કલર કરી દો.😅😝😂😜🤣🤪

અંજૂએ પોતાના પતિને પૂછ્યુ,મારા વાળના રંગ સફેદ થશે ત્યારે પણશુ તમે આવી જ રીતે પ્રેમ કરતા રહેશો ? પતિએ હસીને જવાબ આપતા કહ્યું,તને કેમ શંકા થઈ ? અત્યાર સુધી તુ કેટલીવાર રંગ બદલી ચૂકી છે,શુ મેં તને કદી પ્રેમ કરવાનુ ઓછુ કર્યુ છે.😅😝😂😜🤣🤪 એક ટાલિયાના માથામાં 10-15 વાળહતા, તે હજામની દુકાને પહોંચ્યો. હજામે ગુસ્સેથી પૂછ્યુ … Read more

એનો અનુભવ કરાવું!”😅😝😂😜🤣🤪

એક દારૂડિયો ભેંસ સાથે ભટકાયો એટલેબોલ્યો, ‘માફ કરજો દેવીજી!’બીજી પળે એને ભાન થયું કેઆ તો ભેંસ હતી.થોડે પહોંચ્યા પછીએક જાડી સ્ત્રી સાથે ટકરાઈ ગયો.તો મોં મચકોડીને બોલી ઊઠયો, કોણ જાણેકેમ લોકો સડક પર ભેંસને છોડી દે છે!😅😝😂😜🤣🤪 રમેશ : “મને એક પેઢી પરઉઘરાણી કલાર્કની સર્વિસ મળી પણયાર મને એનો જરાક પણ અનુભવ નથી.તો શું કરું?” … Read more

“ના, તેઓ ટાલિયા છે!”😅😝😂😜🤣🤪

પતિ : “જો ને, આપણો પપ્પુઆખો દા’ડો મારી જ નકલ કર્યા કરે છેતે તું એને રોકતી કેમ નથી?” પત્ની : “પપ્પુ પણ તમારા જેવો હઠીલો છે.મેં એને હજાર વાર કહ્યું કે બેટા,મૂર્ખાની નકલ નહીં કર,પણ એ માને તો આપણો બેટો!”😅😝😂😜🤣🤪 મીના : “મારા પતિનો કોઈવાળ પણ વાંકો કરી શકે એમ નથી!” ટીના : “શું એટલા … Read more

શેઠે નોકરને લાત મારી.”😅😝😂😜🤣🤪

ગ્રાહક : “તમારી હૉટેલમાં ગરીબ લોકોમોટી ટીપ આપે છે, જ્યારે ધનવાન લોકોનાની ટીપ કેમ આપે છે?” મેનેજર : “ગરીબ લોકોએવું ઈચ્છતા નથી કે, પોતે ગરીબ છેએની કોઇને ખબર પડે, અને ધનવાન લોકોએવું ઈચ્છતા નથી કે,ધનવાન છે એની કોઇને ખબર પડે!”😅😝😂😜🤣🤪 “સાલો ગધેડો,કહીને શેઠે નોકરને લાત મારી.” નોકર : “શેઠ, લાત તમે મારો છોને ગધેડો મને … Read more

ભડાકા જ ભડાકા…😅😝😂😜🤣🤪

ભૂરો : મારા પરિવારમાં બધાજખગોળશાસ્ત્રી છે.કનુ : શું ફેકે છે હવે …??!!ભૂરો : જો મારી મા નાનપણમાંચાંદો દેખાડતી,પછી મારા બાપા એક થપ્પડમાંબ્રહ્માંડ દેખાડતા,બાકી હતું તે બૈરું લાયો…એ તો બાપા….ધોરા દિવસે તારા દેખાડે છે..!!!😅😝😂😜🤣🤪 લગ્ન એ વીજળીના બે તાર અડાડવાનોખેલ છે…. જો સાચા તાર મળ્યા તો અજવાળું જઅજવાળુંનહિતર ભડાકા જ ભડાકા…😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ … Read more

લગ્ન તો કર્યા જ હોય છે.😅😝😂😜🤣🤪

પત્ની : ચાલો તૈયાર થઈ જાવ,રાવણ દહન જોવા જવું છે.પતિ : તું છોકારાવને લઈને જામને એમાં રસ નથી.પત્ની : તમને તો ખાસ લઈ જવા છે.રાવણ દહન જોવાના બહાનેતમને ખબર પડે કે પારકા બૈરાઉપર નજર બગાડીયે તો શું થાય?😅😝😂😜🤣🤪 જીંદગીમાં હું ક્યારેય ભૂલ કરતો જ નથી, એવી ડંફાસ મારનાર…..પુરુષે પણ લગ્ન તો કર્યા જ હોય છે.😅😝😂😜🤣🤪 … Read more

ખોટા નખરા ન કર.😅😝😂😜🤣🤪

પતિએ પત્નીનો ફોન “મીટીંગમાં છું પછી કરું.’એમ કહીને તરત જ કાપી દીધો.થોડીવાર પછી પડોસણનો ફોન આવ્યોપડોસણ : ફ્રી છો તમે? ડિસ્ટર્બ નથી કર્યા ને?પતિ : હા બોલો બોલો…હુકુમ કરો.પડોસણ : આમ તો મારે કઈ તમારું કામ નથીપણ લો તમારી પત્નીને આપું એમને કામ છે.પત્ની : સાંજે આવો ત્યારે iodex લેતા આવજો.😅😝😂😜🤣🤪 પત્ની : રોજ આમળાં … Read more

આખી જિંદગી દુઃખી રહેજે.😅😝😂😜🤣

બે બહેનપણીઓ ઘણા દિવસો પછી મળી.પહેલી : તારા પતિને આગળના દાંત જ નથી,છતાં તે તેની સાથે લગ્ન કેમ કર્યા?બીજી : શું કહું બહેન…2020 માં લગ્ન નક્કી થયા ત્યારે કોવિડ હતો,તેથી તેઓ માસ્ક પહેરીને જોવા આવ્યા હતા.પહેલી : પછી લગ્ન વખતે પણ નહોતું જોયું?બીજી : તે સમયે લગ્ન માટે માત્ર બે કલાકની છૂટ હતી.હવે તું જ … Read more