લગ્નની વાત કરે છે?😅😝😂😜🤣🤪
પપ્પુએ પિંકીનો હાથ પકડીને કહ્યું,પપ્પુ : હું તને ખૂબ પ્રેમ કરું છું,તું આ દુનિયાની સૌથી સુંદર છોકરી છે પિંકી.પિંકી : ઓહ,પણ મારી બાજુમાં મારાથી પણ વધુસુંદર છોકરી દુપટ્ટો ઓઢીને ઉભી છે.પપ્પુ : સારુંતો આ સોનાની ચેન તેને જ આપી દઉં?પિંકીએ : અરે બાબુશું હું તારી સાથે મજાક પણ ન કરી શકું?😅😝😂😜🤣🤪 પિંકી : હું તારી … Read more