લિપસ્ટિકના રંગ બતાવ્યા.😅😝😂😜🤣🤪
એક મહિલા સવારે દૂધ લેવાતપેલી દૂધવાળાને આપતી વખતે બોલી…ભાઈ…તમે દૂધમાં ભેળસેળ વધારે કરો છો.દૂધવાળો : ભેળસેળનું તમે મને સમજાવો છો?આ તમારો ફેસબુક પરનો ફોટો જુઓઅને અત્યારેતમે મારી સામે ઊભા છો એ ચહેરો જુઓ…એ તો સારું છે કે હું કૉમેન્ટ કરતો નથી.😅😝😂😜🤣🤪 પહેલા મને લાગતું હતું કેરંગોના સાત જ પ્રકાર હોય છે. પછી શ્રીમતીએ એક દિવસલિપસ્ટિકના … Read more