દીકરા! દસ વરસ પછી તારે નવું પેન્ટ સીવડાવવું નહિ પડે!😅
નટખટ નીતા રહેઠાણ માટે ભાડાનું નવું મકાન શોધતી હતી.તેને એક મકાન ભાડેથી મળી ગયું.મકાનમાલિક સાથે વાત કરતાં નીતાએ કહ્યું,અમે જ્યારે જુનું મકાન ખાલી કર્યુંત્યારે અમારા મકાનમાલિક સાવરડવા જેવા થઈ ગયા હતા.મકાનમાલિક : મારે ભવિષ્યમાં એવું થવાનો સંભવ જ નથી.નીતા : કેમ?મકાનમાલિક : કારણ કે,હું તો દરેક મહિનાનું ભાડું એડવાન્સમાં જ લઉં છું.મકાનમાલિકે ખુલાસો કર્યો !😅 … Read more