તને પાછી લઈ આવીશ.🤣😂🤣🤣

પત્નીઃ મને એ નથી સમજાતુ કેહું કેટલાય વર્ષોથી કડવા ચોથનું વ્રત નથી કરતીતો પણ તમે સ્વસ્થ કેવી રીતે છો.પતિઃ હું બહુ નિયમ સંયમથી રહુ છુ એટલા માટે.પત્નીઃ મને મૂરખ સમજી બેઠા છો ?સાચુ બોલો એ કોણ છે જેતમારા માટે કડવાચોથનું વ્રત રાખે છે?આટલુ કહીને પત્નીએ ઉઠાવ્યુ વેલણ…🤣😂🤣🤣 પતિઃ આપણી 10 મી લગ્નતિથિ પરહું તને અંદમાન … Read more

જીરુનો વઘાર પણ કરી દે.🤣😂🤣🤣

નવા નવા લગ્ન થયા…પતિ સવારે પોતાની પત્ની ઉપરપાણી નાખી દે છે…પત્ની (ઉંઘમાંથી ઉઠીનેગુસ્સામાં): પાણી કેમ નાખ્યુ…?પતિઃ તારા પપ્પાએ કહ્યુ હતુ,જમાઈજી, મારી દીકરી ફૂલની કળી છે,તેને મુરઝાવા ના દેતા, એટલા માટે…🤣😂🤣🤣 પત્નીઃ ચા બનાવુ ?પતિઃ હા.પત્નીઃ આદુવાળી?પતિઃ હા.પત્નીઃ ફૂદીનો નાખુ?પતિઃ હા.પત્નીઃ તુલસી આરોગ્ય માટે સારી હોય છે….પતિઃ એક કામ કર રાઈ અનેજીરુનો વઘાર પણ કરી દે.🤣😂🤣🤣 … Read more

ખાલી ચંપલ જ સાથ આપે છે.😅😝😂😜🤣🤪

દીકરી : મમ્મી, ભૂત,ભવિષ્ય અનેવર્તમાનનું એક ઉદાહરણ આપનેમમ્મી : હું સુંદર હતી,હું સુંદર છું, અનેહું સુંદર રહીશ.આ સાંભળી પાછળથી પપ્પાએ સાદ કર્યોપપ્પા : તને ભ્રમ હતો,તને ભ્રમ છે, અનેતને ભ્રમ રહેશે.😅😝😂😜🤣🤪 કાંટા ભરેલા રસ્તા પર તમારો સાથ કોણ આપે છે??પત્ની,ભાઇ,પ્રેમી,મિત્ર,“ના” કાંટા ભરેલા રસ્તા પર ખાલી ચંપલ જ સાથ આપે છે.(દરેક વખતે ઇમોશનલ થવાની જરૂર નથી,ક્યારેક … Read more

હું 3-4 મહિના માટે ઘરે આવું છે.😅😝😂😜🤣🤪

વાઇફે એક જાહેરાત વાંચી ફેસ્ટિવલ ઓફરકોટન સાડી : 10 રૂપિયાનાયલોન : 8 રૂપિયાસિલ્ક : 5 રૂપિયાઆટલું જ વાંચીને જહરખપદડું વાઇફે પતિને કહ્યું“100 રૂપિયા આપો મારે શોપિંગ પર જવું છે”પતિ : તે જાહેરાત ઇસ્ત્રીની દુકાનની છે.😅😝😂😜🤣🤪 પત્નીએ તેની મમ્મીને ફોન કર્યોપત્ની : મમ્મી તેમણે મારી જોડે ઝગડો કર્યો.હું 3-4 મહિના માટે ઘરે આવું છે.મમ્મી : ઝગડો … Read more

“હા ભાભીજી”😅😝😂😜🤣🤪

પિતા : બેટા તે ગધેડો જોયો છેપુત્ર : હાપિતા : ઉલ્લૂપુત્ર : હાપિતા- તારા ચહેરો બિલકુલ તે બન્ને જોવો છે.પુત્ર : અચ્છા,હવે સમજાયું મમ્મી કેમ કહે છે,તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪 એક છોકરો ગધેડાની સામે ભૂલથી પડી ગયો.બાજુમાંથી જતી છોકરીએ કમેન્ટ કરી“મોટા ભાઇના આશીર્વાદ લઇ રહ્યો છે”છોકરા કહ્યું “હા ભાભીજી”😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ … Read more

મારા ખિસ્સામાં જ હતી.😅😝😂😜🤣🤪

એક પતિએ તેની ગર્ભવતી પત્નીનાખબર અંતર પૂછવા હોસ્પિટલ ફોન કર્યોપણ ભૂલથી તેણેક્રિકેટ સ્ટેડિયમનો નંબર લગાવી દીધો.પતિ : શું સ્થિતિ છે હાલ?સામેથી જવાબ મળ્યો સારું છે,ત્રણ બહાર છે અનેલંચ સુધી બાકીના7 પણ બહાર આવી જશે તેવું લાગે છે.😅😝😂😜🤣🤪 સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી વાઇફે દરવાજો જ ના ખોલ્યો.આખી રાત મેં … Read more

થૂંકવા સુધી પ્રતિક્ષા કરો.”😅😝😂😜🤣🤪

ઘરની બેલ વાગી,મકાન માલિકે દરવાજો ખોલ્યોજોયું તો હાલમાં જ ડાઇવોર્સ થયેલીતેની પડોશી મહિલા ઊભી હતી.મહિલા : મને એકલું લાગે છે,મારે બહાર જવું છે,મસ્તી કરવી છે,પાર્ટી કરવી છે,શું તમે આજે રાતના ફ્રી છો?મકાન માલિકા : હા, કેમ નહીં એકદમ ફ્રી છુંમહિલા : સરસ,તો મારા બાળકોનું જરા ધ્યાન રાખજો ને…😅😝😂😜🤣🤪 ગુજરાતી ફની હેલ્લો ટ્યૂન“તમે જે વ્યક્તિને ફોન … Read more

“આજે તું કાતિલ લાગે છે”😅😝🤣😂🤪

એક ચાંદની રાતે…એકાંતમાં…સુમસામ રસ્તા પર…એક છોકરો અને એક છોકરી બાઈક પર જઇ રહ્યા હતા.છોકરાએ બાઈક રોકી.છોકરી ઉતરી.છોકરાએ તેના હાથ પકડ્યો છોકરી શરમાઇછોકરોઃ ‘‘બકા,શરમાજે પછી,હાલ ધક્કો લગાવ, પેટ્રોલ ખલાસ થઇ ગયું છે.”😅😝🤣😂🤪 ભાષાનો ફર્કજો પતિ પત્નીને “હત્યારી” કહી દેતો તેને સાંજનું ખાવાનું ચોક્કસથી ના મળે.પણ તે જ પતિ જો પત્નીને કહે કે“આજે તું કાતિલ લાગે છે”તો … Read more

હવે હું ક્યાંયનો નથી…😅😝🤣😂🤪

એક વાર પત્નીબજારથી ભરેલી થેલી સાથે પાછી આવી.પતિને થયુંથેલીમાં જરૂર કોઈ ખાવાને વસ્તુ હશેપતિ : શું લઇ આવી છે થેલીમાં,કંઇ ખાવાની આઇટમ?પત્ની : હા, મારા સેન્ડલ છે, આપું!!!😅😝🤣😂🤪 ટ્રેનમાં એક મુસાફરી દરમિયાનએક બા એ પુછ્યું,“ક્યાંનો છો દીકરા તું?” દીકરો: મારા લગ્ન થઈ ગયા છે બા,હવે હું ક્યાંયનો નથી…😅😝🤣😂🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા … Read more

15 દિવસમાં કરી શકો છો એટલે.🤪😜🤪😜🤪😜

ગર્લ ફ્રેન્ડની યાદમાં હું એક કલાક રડ્યો. પછી એકદમ યાદ આવ્યું કેમારે ક્યાં ગર્લ ફ્રેન્ડ છેમારે તો પત્ની છે.. પાછો બે કલાક રડ્યો..😅😝🤣😂🤪 બોસ : પ્રવીણભાઈ, તમારું કામ બહુ સરસ છે.એટલું જ નહીં,બીજાઓ જે કામ માટે 6 કલાક લે છેએ તમે ત્રણ કલાકમાં ઓઉરુ કરો છો,ગુડ !પ્રવીણભાઈ : થેન્ક્સ સર !પણ મેં એક મહિનાની રજા … Read more