બકો જોર જોરથી બૂમો પાડતો હતો.😅😝😂😜🤣🤪
પત્ની : તમે મારો ફોટો પાકીટમાં રાખીનેઑફિસે કેમ લઈ જાઓ છો ?પતિ : ડાર્લિંગ,જયારે પણ મને કોઈ મુશ્કેલી આવે છેત્યારે હું તારો ફોટો જોઉં છું.પત્ની : એમ ? ખરેખર !તમને મારા ફોટામાંથી એટલી બધી પ્રેરણાઅને શક્તિ મળે છે ?પતિ : હાસ્તો, ફોટો જોઈને હું એ વિચારું છું,કે કોઈ પણ મુશ્કેલી આનાથી મોટી તો નથી જ … Read more