બાળક : 20 રૂપિયા આપો.😅😝😂😜🤣🤪

એક લગ્નમાં બે મહિલાઓએક બીજાની ખુબ જ કાળજી રાખી રહી હતી,જો એક બેસતી તોબીજી ખુરશીને સાફ કરી દેતી હતી,જો બીજી બેસતી તોપહેલા વાળી ખુરશી સાફ કરી દેતી હતી,પછી ખબર પડી કેતે બન્ને મહિલાઓ દેરાણી જેઠાણી હતી, અનેએક બીજાની સાડી પહેરીને લગ્નમાં આવી હતી.😅😝😂😜🤣🤪 એક બાળકને રસ્તામાં બાબા મળ્યા.બાબા : દીકરામને ભિક્ષામાં 10 રૂપિયા આપ.બાળકે 10 … Read more

આજે વીસની છે.😅😝😂😜🤣🤪

એક રાતે પત્ની પોતાના પતિ સાથેમારપીટ કરી રહી હતી.ઘરવાળાઓએ પૂછ્યું,‘કેમ મારી રહી છો તે બિચારાને?’પત્ની : તે મને તેના વશમાં કરવા માંગે છે,તેણે મારી આંખો સામેમારી ચા માં તાવીજ નાખ્યું છે.પતી : તે તાવીજ નથી,ટી બેગ છે અભણ બાઈ.😅😝😂😜🤣🤪 ટીના : સાંભળો છો?લોકો કહે છે કે હું જુવાન થતી જાવ છું. પપ્પુ : હા, સાચી … Read more

પતિ : અરે, એક તું જ છે😅😝😂😜🤣🤪

પતિ : હું તારા બનાવેલા ભોજનમાં કોઈખામી નથી કાઢતો,પરંતુ મારી એ ઈચ્છા છે કેતું મારી મમ્મીની જેમ સરસ રસોઈ બનાવે.પત્ની : ઠીક છે,આ કોઈ મુશ્કેલ કામ નથી,જો તમે પણ મારા પપ્પાની જેમલોટ બાંધવાનું શીખી લો તો એવું શક્ય છે.😅😝😂😜🤣🤪 પત્ની રિસાઈને : તમે મારુ બિલકુલધ્યાન નથી રાખતા.પતિ : અરે, એક તું જ છેજે મારા આ … Read more

તમારા મોબાઈલનો પાસવર્ડ જણાવો.😅😝😂😜🤣🤪

પતિ : સાંભળ, મને અલાદ્દીનનો ચિરાગ મળ્યો.પત્ની : વાહ! શું માંગ્યું તેની પાસે?પતિ : મેં પહેલી વાર તારા માટે કંઈક માંગ્યું.મેં તેને કહ્યું કે તારું મગજ 10 ગણું વધારી દે.પત્ની : તો તેણે એવું કર્યું?પતિ : તે હસવા લાગ્યો અને કહ્યું કેશૂન્યનો કોઈપણ અંક સાથે ગુણાકાર કરો,તે શૂન્ય જ રહે છે.હવે અલાદ્દીનનો ચિરાગ અને પતિ … Read more

આપણે હઈશુ!😅😝😂😜🤣🤪

અરજણ બાપાએ લોટરીમાં પૈસા લગાવ્યા નેકરોડપતિ થઈ ગયા.પત્રકારે પુછ્યુ બાપા કઈ રીતે?બાપા કયે : હવારમાં ઉઠ્યો તો આકાશમાઆઠ પક્ષી હતા ને તારીખ પણ આઠ હતીતો ગુણાકાર કરીનેઈઠ્ઠોતેર નંબર લાગાવ્યાને લોટરી લાગી ગઈ.પત્રકાર : પણ બાપા આઠ ગુણ્યા આઠ તો 64 થાય.બાપા : તારી જેમ ભણેલ હોત તોહજુ આવા થેલા ઉપાડીનેહાથમાં કેમેરો પકડીને રખડતો હોત.😅😝😂😜🤣🤪 આવનારી … Read more

તેની રક્ષા કાયદો કરે છે.😅😝😂😜🤣🤪

બે બાળકો લડી રહ્યા હતાપ્રથમ બાળક : મારા પપ્પા તારા પપ્પા કરતા સારા છે.બીજો બાળક : નહી મારા સારા છે પ્રથમ બાળક : મારો ભાઈ તારા ભાઈ કરતા સારો છેબીજો બાળક : નહી મારો ભાઈ સારો પ્રથમ બાળક : મારી મમ્મી તારા મમ્મી કરતા સારી છે.બીજો બાળક : હા, એ વાત તો સાચી હશે,કારણ કે … Read more

દારૂડિયાએ જવાબ આપ્યો.😅😝😂😜🤣🤪

બંતાએ નવું નવું દવાખાનું ખોલ્યું હતુ,તેની પાસે પહેલો દર્દી આવ્યો. તેણે જણાવ્યું,ડોક્ટર સાહેબ મારા કાનમાં રોજ20 મિનિટ સુધી સણકા મારે છે. બંતાએ સલાહ આપી, તમે રોજ 20 મિનિટ મોડા ઉઠવાનું રાખો.😅😝😂😜🤣🤪 દારૂ પીતા લોકોને ખરાબ આદતથી છોડાવવાએક ડૉક્ટર તેમની વચ્ચે ગયાં, સૌને ભેગા કર્યાં.તેમની સામે બે મોટા કાચના ગ્લાસ ભર્યા.એકમાં શુદ્ધ પાણી નાખ્યું અને બીજામાં … Read more

બસ, બાકી કલ, ૧ દિન મેં ૧ હી જોક !😅😝😂😜🤣🤪

ભગવાન તેરી ઉંમર લાંબી કરે…તુઝે નોકરી દે… તેરી તરક્કી હો…ભગવાન તેરા ભલા કરે…બંગલા-ગાડી દે…તેરે બાલબચ્ચે પાળે બડે… – આવડી ગયું ? તો હવે કટોરો લઈનેનીકળી પડો ભીખ માંગવા !😅😝😂😜🤣🤪 (૧) યૂ આર અ સ્પેશીયલ પરસન વિથ વંડરફૂલ હાર્ટ(૨)……(૩)……(૪)……(૫)……(૬)……(૭)……(૮)……(૯)……(૧૦)……બસ, બાકી કલ, ૧ દિન મેં ૧ હી જોક !😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ … Read more

ઉસકા ભી બડા નામ હૈ !😅😝😂😜🤣🤪

છોકરીઓનો શિકાર શી રીતે કરાય ?એને બ્યુટિફૂલ ડ્રેસીસ આપો.સુંદર જ્વેલરી આપો,મોંઘા કોસ્મેટીક્સ આપો, અને પછી… એને એક અરીસા વિનાના રૂમમાં પૂરી દો. – થઈ ગયોને શિકાર ?😅😝😂😜🤣🤪 સંતા : પતા હૈ ?મેરા બહોત બડા નામ હૈ.બંતા : કૈસે ?સંતા : જિસકી બીવી મોટીઉસકા ભી બડા નામ હૈ !😅😝😂😜🤣🤪’ (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા … Read more

વરના બીમાર પડ જાઓગે !😅😝😂😜🤣🤪

એક હિપ્નોટીસ્ટે હાથમાં લટકી રહેલાલોલક વડે સમગ્ર ઓડીયન્સને હિપ્નોટાઈઝકરી નાખ્યા હતા. અચાનક એના હાથમાંથી લોલક પડી ગયું ! હિપ્નોટીસ્ટ બોલી ઉઠ્યો ‘શીટ !’ પછીએ હોંલ સાફ કરતા પંદર દહાડા થયા !😅😝😂😜🤣🤪 આપ…હાં આપ…આવારા કુત્તેગટર કે સુવરનાલી કે કીડેગલી કે ગોબરમલેરિયા કે મચ્છર…સે દુર રહના !વરના બીમાર પડ જાઓગે !😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ … Read more