એટલે બધું જ આવી ગયું.😅😝😂😜🤣🤪
પતિ : જો જાનુ,આ આપણો છોટુ વાંદરા પરબેસવાની જીદ કરી રહ્યો છે.પત્ની : તો થોડીવાર તમારાઉપર બેસાડશો તોકંઈ નાના નહીં થઈ જાઓ.😅😝😂😜🤣🤪 પતિ : અરે ડાર્લિંગ,તારા માટે વિદેશથી એક મસ્તવાંદરાનું બચ્ચું લાવ્યો હતોપણ કસ્ટમ ઑફિસરે લઈ લીધું.પત્ની : કશો વાંધો નહિ!મારે તો તમે આવી ગયાએટલે બધું જ આવી ગયું.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ … Read more